બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A crime conference of Gujarat Police was held in Gandhinagar under the chairmanship of Chief Minister Bhupendra Patel

ગાંધીનગર / 'સજા એવી રીતે કરીએ કે સમાજમાં ઉદાહરણ બેસે', CM ભૂપેન્દ્ર પટેલની VIP કલ્ચરને લઇ પોલીસ અધિકારીઓને ટકોર

Dinesh

Last Updated: 05:38 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Police crime conference : મુખ્યમંત્રીએ પોલીસને સંબોધીને જણાવ્યુ હતુ કે, સજા એવી રીતે કરીએ કે સમાજમાં ઉદાહરણ બેસે, ગુજરાતમાં ધંધા રોજગાર સારા છે તેની પાછળ ગુજરાત પોલીસને શ્રેય છે.

  • ગાંધીનગર ખાતે CMની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ 
  • CMની VIP કલ્ચરને લઇ પોલીસ અધિકારીઓને ટકોર 
  • 'સજા એવી રીતે કરીએ કે સમાજમાં ઉદાહરણ બેસે'

 

Gujarat Police crime conference : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવતી રાજ્યની પોલીસની ગાંધીનગરમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી ક્રાઈમ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ પોલીસને ટકોર કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, પોલીસ VIP કલ્ચરનુ અનુસરણ ન કરે કાયદોએ તમામ માટે સમાન છે તેવી ટકોર કરી હતી. 

મુખ્યમંત્રીએ શું કહ્યું ?
આ ઉપરાંત મુખ્યમંત્રીએ પોલીસને સંબોધીને જણાવ્યુ હતુ કે, સજા એવી રીતે કરીએ કે સમાજમાં ઉદાહરણ બેસે. ગુજરાતમાં ધંધા રોજગાર સારા છે. તેની પાછળ ગુજરાત પોલીસને શ્રેય છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યુ હતુ કે, આ કોન્ફરન્સમાં 3 વાત તમારી, 3 વાત અમારી અને 3 વાત લોકોની થવી જોઇએ'.

ક્રાઈમને જોવાની દ્રષ્ટિ બદલાવનો અનુરોધ
મુખ્યમંત્રીએ આ તકે એમ પણ કહ્યું કે, ગુન્હો- ક્રાઈમ કર્યો હોય એટલે સજા આપવાનો રવૈયો આપણે ત્યાં છે પરંતુ ગુનેગારને સુધરવાનો અવકાશ રહે તેવી સમાજમાં ઉદાહરણ રૂપ કામગીરીની પણ પોલીસ દળ પાસે અપેક્ષા છે.મુખ્યમંત્રીએ કહ્યું કે, દરેક વસ્તુમાં ક્રાઇમ અને ક્રાઈમને જોવાની આપણી દ્રષ્ટિ બેયમાં બદલાવ લાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યમાં એવું વાતાવરણ બનાવીએ કે ક્રાઈમ રોકવા કરતા ક્રાઈમ થાય જ નહીં. પોલીસ માત્ર કાયદો વ્યવસ્થાની જાળવણી જ નહિ કોવિડ જેવા કપરા સમયમાં જાનના જોખમે પણ પ્રજા ની સેવામાં ખડે પગે રહી છે તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ