બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / A big blow to the customers of this bank: If you have taken a loan, now the installment will increase

મોટા સમાચાર / આ બૅન્કના ગ્રાહકોને મોટો ઝટકો: લોન લીધી હોય તો હવે વધી જશે હપ્તા, જાણો કોને થશે અસર

Priyakant

Last Updated: 08:45 AM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Bank Latest News: આ ભારતીય બેંકે ફંડ આધારિત ધિરાણ દરો (MCLR)ની માર્જિનલ કોસ્ટમાં વધારો કર્યો, મતલબ કે જો તમારી લોન MCLR સાથે લિંક હશે તો તમારી EMI વધી જશે

  • ઈન્ડિયન બેંકના ગ્રાહકો માટે એક મોટા સમાચાર
  • બેંકે તમામ મુદત માટે MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો
  • ઓવરનાઈટ MCLR હવે વધીને 8.15 ટકા થઈ ગયો

Indian Bank : ઈન્ડિયન બેંકના ગ્રાહકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, જાહેર ક્ષેત્રની મુખ્ય બેંકોમાંની એક ભારતીય બેંકે ફંડ આધારિત ધિરાણ દરો (MCLR)ની માર્જિનલ કોસ્ટમાં વધારો કર્યો છે. મતલબ કે જો તમારી લોન MCLR સાથે લિંક હશે તો તમારી EMI વધી જશે. ઈન્ડિયન બેંકે તમામ મુદત માટે MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. ઓવરનાઈટ MCLR હવે વધીને 8.15 ટકા થઈ ગયો છે જે પહેલા 8.10 ટકા હતો.

File Photo

ઈન્ડિયન બેંકે તમામ મુદત માટે MCLRમાં 0.05 ટકાનો વધારો કરતાં હવે 1 મહિનાનો MCLR 8.30 ટકાથી વધીને 8.35 ટકા થયો છે. 3 મહિના માટે MCLR 8.50 ટકા અને 6 મહિના માટે 8.70 ટકા થઈ ગયો.

File Photo

1 વર્ષના MCLRની વાત કરીએ તો તે 8.80 ટકાથી વધીને 8.85 ટકા થઈ ગઈ છે. વધેલા નવા દરો 3 ફેબ્રુઆરી 2024થી અમલમાં આવી ગયા છે.

વધુ વાંચો: ફોન બદલવાનું વિચારનારા માટે ગુડ ન્યૂઝ! આ જાણીતી કંપનીને બે જબરદસ્ત સ્માર્ટફોનને કરી નાખ્યા ઘણા સસ્તા

આ તરફ જાહેર ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયાએ પણ MCLRમાં વધારો કર્યો હતો જે 1 ફેબ્રુઆરી 2024થી અમલમાં આવ્યો હતો. બેંક ઓફ ઈન્ડિયાએ રાતોરાત MCLRમાં 0.10 ટકા અને 1 મહિનાના MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ