બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / vivo t2 5g vivo y27 price cut in india by 2000 rupees features

Technology / ફોન બદલવાનું વિચારનારા માટે ગુડ ન્યૂઝ! આ જાણીતી કંપનીને બે જબરદસ્ત સ્માર્ટફોનને કરી નાખ્યા ઘણા સસ્તા

Manisha Jogi

Last Updated: 08:37 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિવો (VIVO)એ ભારતમાં V સીરિઝના બે સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. Vivoના આ બે ફોનમાં બીજુ શું ખાસ છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

 •  બે સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો
 • સ્માર્ટફોનની કિંમતમાં 2,000 રૂપિયાનો ઘટાડો
 • આ સ્માર્ટફોનના ફીચર્સ છે ખૂબ જ ખાસ 

વિવો (VIVO)એ ભારતમાં V સીરિઝના બે સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. Vivo Y27 અને Vivo T2 5Gની કિંમતમાં 2,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. Vivo Y27 સ્માર્ટફોનમાં 50 MP કેમેરા અને 5000mah બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Vivo T2 5G સ્માર્ટફોનમાં 4500mah બેટરી અને 64 MP રિઅર કેમેરા આપવામાં આવ્યો છે. Vivoના આ બે ફોનમાં બીજુ શું ખાસ છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

Vivo Y27 કિંમત
Vivo Y27 ફોનમાં 8 GB RAM તથા 128 GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ફોનની કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો થતા આ ફોન 11,999 રૂપિયામાં ખરીદી શકાશે. અગાઉ આ ફોનની કિંમતમાં 2,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ફોન 14,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. SBI, DBS બેન્ક, IDFC First બેન્ક, બેન્ક ઓફ બરોડા, ફેડરલ બેન્ક, યસ બેન્ક અને ઈંડસઈંડ બેન્ક કાર્ડ સાથે આ ફોન ખરીદવામાં આવે તો 1,000 રૂપિયાની છૂટ આપવામાં આવે છે. 

Vivo Y27 ફીચર્સ

 • 6.64 ઈંચ IPS LCD ફુલ HD+ ડિસપ્લે
 • 8 MP ફ્રંટ કેમેરા
 • 50 MP પ્રાઈમરી, 2 MP રિઅર સેન્સર ડ્યુઅલ કેમેરા
 • G85 ચિપસેટ
 • 6 GB વર્ચ્યુઅલ RAM
 • 44w ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000mah બેટરી

Vivo T2 5G કિંમત
Vivo T2 5G ફોન 8 GB RAM અને 6 GB RAM વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ ફોનમાં 128 GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ફોન 15,999 રૂપિયામાં ખરીદી શકાશે.

વધુ વાંચો: ઘરમાં Wifi હોય તો રાત્રે સૂતાં પહેલા જરૂર કરો આ કામ, નહીંતર સ્વાસ્થ્ય પર પડશે સીધી અસર

Vivo T2 5G ફીચર્સ

 • 6.38 ઈંચ AMOLED ફુલ HD+ ડિસપ્લે, 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ડિસ્પ્લે, 1300 નિટ્સ સુધી બ્રાઈટનેસ
 • 16 MP ફ્રંટ કેમેરા
 • 64 MP પ્રાઈમરી, 2 MP રિઅર સેન્સર ડ્યુઅલ કેમેરા
 • 44w ફાસ્ટ ચાર્જિંગ સાથે 4500mah બેટરી
   
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ