બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / A 6-year-old child died in an elevator in Ahmedabad

કાળજું કંપાવે તેવી ઘટના / અમદાવાદમાં 6 વર્ષના બાળકનું લિફ્ટમાં મૃત્યુ: અચાનક બંધ થયો દરવાજો અને છૂંદાઈ ગયું માથું, લટકતો રહ્યો મૃતદેહ

Vishal Khamar

Last Updated: 11:06 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં આવેલ વસંત વિહાર -2 માં સાંજનાં સુમારે બાળક લીફ્ટમાં જઈ રહ્યો હતો. તે દરમ્યાન અચાનક જ લીફ્ટનો દરવાજો બંધ થઈ જતા બાળક ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે બાળકનું માથું ફસાઈ જતા રહીશોએ તાત્કાલીક 108 ને ફોન કર્યો હતો. પરંતું બાળક હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.

  • શાહીબાગ વિસ્તારમાં વસંત વિહાર ફ્લેટમાં બની ચોંકાવનારી ઘટના
  • 6 વર્ષીય બાળક લીફ્ટમાં ફસાઈ જતા મોત નિપજ્યું
  • ફાયર બ્રિગ્રેડ દ્વારા બાળકનાં મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે મોકલ્યો

અમદાવાદ શહેરમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો બનવા પામ્યો છે. જેમાં 6 વર્ષીય બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં આવેલ વસંત વિહાર ફ્લેટ -2 માં 6 વર્ષીય બાળક રમતા રમતા લીફ્ટ સુધી પહોંચી ગયો હતો. જે બાદ અચાનક જ લીફ્ટનો દરવાજો બંધ થઈ જતા અને લીફ્ટ ચાલુ થઈ જતા બાળકનું માથું લીફ્ટમાં ફસાઈ જતા બાળકનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે રહીશો દ્વારા તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગ્રેડ તેમજ ઈમરજન્સી 108 ને જાણ કરતા ફાયર બ્રિગ્રેડની ટીમ તેમજ 108 દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી બાળકનાં મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

બાળક રમતા રમતા લીફ્ટ પાસે પહોંચી ગયો હતો
મળતી માહિતી મુજબ સાંજનાં સુમારે શાહીબાગ ડફનાળા વિસ્તારમાં આવેલ વસંત વિહાર ફ્લેટ-2 માં 6 વર્ષીય બાળક આર્ય કોઠારી સી બ્લોક પાસે રમતા રમતા લીફ્ટ પાસે પહોંચી ગયો હતો અને લીફ્ટનો દરવાજો ખોલી લીફ્ટમાં ગયા બાદ અચાનક જ લીફ્ટ ચાલુ થઈ ગઈ હતી. જે બાદ બાળક ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર  વચ્ચે ફસાઈ જવા પામ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ