બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / 9 died in private jet plane crash at dominic republic

Dominican Republic Plane Crash / ડોમિનિક રિપબ્લિકમાં પ્રાઇવેટ પ્લેન ક્રેશ થવાથી 9 નાં મોત, જાણો તમામ માહિતી

Mayur

Last Updated: 01:37 PM, 16 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોમિનિક રિપબ્લિકમાં પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા.

  • ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં દુર્ઘટના 
  • સાત મુસાફરો અને બે ક્રૂ મેમ્બરના મોત
  • લાસ અમેરિકા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ઘટી દુર્ઘટના

ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. હકીકતમાં, બુધવારે રાત્રે અહીંના લાસ અમેરિકા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન, એક ખાનગી વિમાન ક્રેશ થયું હતું. પ્લેનના ઓપરેટર હેલિડોસા એવિએશન ગ્રુપના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં નવ લોકોના મોત થયા છે.

નવ લોકોના મોત 

તેમણે કહ્યું કે આ ઘટનામાં સાત મુસાફરો અને બે ક્રૂ મેમ્બરના મોત થયા છે. મૃત્યુ પામેલા મુસાફરોમાંથી છ વિદેશી નાગરિકો અને એક ડોમિનિકન નાગરિક હતો. જો કે, મૃત્યુ પામેલા મુસાફરોના નામની હજુ ઓળખ થઈ શકી નથી.

ટેક ઓફની 15 મિનિટમાં જ ક્રેશ 

ફ્લાઇટ રડાર 24- Flightradar 24 અનુસાર, ક્રેશના સમયે પ્લેન ડોમિનિકન રિપબ્લિકના લા ઈસાબેલા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લોરિડા જઈ રહ્યું હતું અને ટેકઓફની માત્ર 15 મિનિટ બાદ જ ક્રેશ થયું હતું. જોકે, અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ