બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / 8 IPS appointed, 65 Dy.sp transferred before Lok Sabha elections

ગાંધીનગર / લોકસભા ચૂંટણી પહેલા 8 IPSની નિમણૂક, 65 Dy.sp બદલી, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 07:24 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: વર્ષ 2021 બેચના 8 આઈપીએસ અધિકારીઓની નિમણૂંક કારઈ છે, જ્યારે 65 નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-1ના અધિકારીઓને જાહેર હિતમાં બદલીના આદેશ કરાયા છે

ગુજરાતમાં ગૃહ વિભાગમાં કેટલાક આઈપીએસ અધિકારીઓની તાલીમ પૂર્ણ થતાં નિમણૂંક કરાઈ છે. જ્યારે 65 નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-1ના અધિકારીઓને જાહેર હિતમાં બદલીના આદેશ કરાયા છે. તો 2020 બેચના 5 આઈપીએસ અધિકારીઓને નિમણૂંક પ્રતિક્ષા હેઠળ છે.

IPS 8 અધિકારીઓની નિમણૂંક કરાઈ 
ગુજરાત કેડરના વર્ષ 2021 બેચના આઈપીએસ અધિકારીઓની ફેઝ-2ની તાલીમ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી, હૈદરાબાદ ખાતે પૂર્ણ થતાં રાજ્ય પોલીસ દળમાં હાજર થેયલા 8 અધિકારીઓની નિમણૂંક કરાઈ છે. જેમાં વલય અંકિતકુમાર વૈધને મદદનીશ પોલીસ અધિક્ષક, સાવરકુંડલા તરીકે નિમણૂંક કરાઈ છે જ્યારે સુબોધ રમેશ માનકરને મદદનીશ પોલીસ અધિક્ષક દિયોદર, બનાસકાંઠામાં નિમણૂંક કરાઈ છે. 

જુઓ વિગતે

બદલીનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ