બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 76-year-old man raped a four-year-old girl in Baid in Aravalli district.

ક્રાઈમ / 70 વર્ષના ફૂવાએ 4 વર્ષની સાળાની દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, ધૃણાસ્પદ ઘટના આવી રીતે આવી બહાર, અરવલ્લી પંથકમાં અચંબો

Dinesh

Last Updated: 06:36 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકમાં આવેલા સાઠંબા પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષની બાળકી ઉપર પોતાનાજ સંબંધી વૃદ્ધે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

  • બાયડમાં 76 વર્ષીય વૃદ્ધે ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું
  • રાહદારી આ વૃદ્ધનુ અભદ્ર કૃત્ય જોઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો
  • ચાર વર્ષની બાળકીને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાઈ


અરવલ્લી જિલ્લામાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકમાં આવેલા સાઠંબા પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષની બાળકી ઉપર પોતાનાજ ફૂવાએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ મામલે પોલીસે પોસ્કો અને દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી

ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ
ચાર વર્ષની બાળકી પોતાના ઘરમાં રમી રહી હતી ત્યારે પોતાનાજ સંબંધી 76 વર્ષીય વૃદ્ધે લલચાવી ફોસલાવી ખેતરમાં લઇ જઈ દૂષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાનમાં એક રાહદારી આ વૃદ્ધનુ અભદ્ર કૃત્ય જોઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સમગ્ર બાબતને લઈ રોષે ભરાયેલા લોકોએ આ વૃદ્ધને મેથીપાક ચખાડ્યો હતો. બાળકીને આ નરાધમ પાસેથી છોડાવી સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાઈ હતી, જ્યારે આરોપી વૃદ્ધ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
જો કે, આ સંબંધો લજવતા કિસ્સાને લઈ સમગ્ર પંથંકમાં ફિટકાર જોવા મળી રહી છે. પોલીસે વૃદ્ધને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નરાધમે પોતાની હવસ સંતોષવા બાળકીને પંખી નાંખતા તેના પ્રત્યે લોકોમાં દ્રેષ જોવા મળી રહ્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ