બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / આરોગ્ય / 7 problems of women can be overcome by eating flaxseed health tips

હેલ્થ / અળસીના સેવનથી મહિલાઓની આ 7 મુશ્કેલીઓ થાય છે દૂર, જાણો સેવનની સાચ્ચી રીત

Arohi

Last Updated: 07:21 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અળસીના ફાયદા વિશે તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે જાણો છો કે અળસી મહિલાઓ માટે પણ ફાયદાકારક છે.

  • અળસીમાં હોય છે ઘણા પ્રકારના પોષક તત્વો
  • મહિલાઓની ઘણી સમસ્યાઓ થાય છે દૂર 
  • જાણો તેને ખાવાની યોગ્ય રીત વિશે 

અળસીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફોરસ ઉપરાંત ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન અને એન્ટી ઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. અળસી ખાસ મહિલાઓની ઘણી સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. 

પીરિયડ્સમાં ફાયદાકારક 
આજ-કાલ મોટાભાગની યુવતીઓને પીરિયડ્સની મુશ્કેલીઓ રહે છે. સામાન્ય રીતે મહિલાઓ અનિયમિત પીરિયડ્સની સમસ્યાથી પરેશાન હોય છે. એવામાં આ પરેશાનીથી ઉભરવા માટે અળસીની વસ્તુઓનું સેવન ફાયદાકારક હોય છે. 

ફર્ટિલિટી વધારે છે 
દરેક મહિલા માતા બનવાનું સપનું જોતી હોય છે. એવામાં ઘણી વખત એવું પણ થાય છે કે અમુક મહિલાઓને બેબી કન્સીવ કરવામાં ઘણી મુશ્કેલીઓ થતી હોય છે. એવામાં અળસી બેબી કંસીવ કરવાની ક્ષમતા અથવા ફર્ટિલિટીને વધારવામાં મદદ કરે છે. 

હોર્મોનલ ઠીક કરવું 
જે મહિલાઓને હોર્મોનલ સમસ્યા હોય છે તેમના માટે અળસીના બીજનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. જો તમે અળસીનું સેવન કરો છો તો આ એસ્ટ્રોજન હોર્મોનને લેવલ કરી કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેની સાથે જ તે બીચ પીસીઓડી સમસ્યાને ઠીક કરવા માટે પણ ફાયદાકારક છે. 

પાચનમાં ફાયદાકારક 
જો કોઈ પણ મહિલાને ગેસ, એસિડિટી, અપચો અથવા કબજીયાતની સમસ્યા રહે છે. તો અળસીનું સેવન કરી શકે છે. તેમાં ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે. જે પાચનમાં મદદ કરે છે. 

સ્કિન માટે ફાયદાકારક 
તમને જણાવી દઈએ કે અળસીમાં એન્ટીઓક્સીડેન્ટના ગુણ હોય છે જે સ્કિન માટે ફાયદાકારક હોય છે. જો તમે તેનું સેવન કરો છો તો સ્કિન ચમકી ઉઠે છે. 

વજન કંટ્રોલ
અળસીમાં સારા પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ મળી આવે છે. તેના સેવનથી વજનને પણ સરળતાથી કંટ્રોલમાં કરી શકાય છે. સાથે જ ઓમેગા 3 ફેટી એસિડ આંખોથી જોડાયેલી સમસ્યા થવાથી જોખમને પણ ઓછુ કરે છે. 

ડાયાબિટીસ માટે ફાયદાકારક 
જો કોઈ મહિલાને ડાયાબિટીસ હોય તો અળસી ફાયદારક છે. તેના સેવનથી શુગરના લેવલને સરળતાથી કંટ્રોલ કરવામાં આવી શકે છે. 

અળસીનું સેવન આ રીતે કરો 

  • આખી રાત 1 ચમચી અળસીના બીજને પાણીમાં પલાળો પછી ખાલી પેટે તેને ચાવી લો. 
  • તમે અળસીના બીજને તવા પર શેકીને પણ ખાઈ શકો છો.
  • તમે કોઈ ડ્રિંકમાં પણ અળસીના બીજથી ગાર્નિંશિગ કરી સેવન કરી શકો છો. 
  • તમે ઈચ્છો તો દાળ, શાક વગેરેમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ