બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ફેશન અને સૌંદર્ય / 6 emerging benefits of mango leaves for skin and hairs

બ્યુટી ટિપ્સ / સ્વાદિષ્ટ કેરીના ફાયદા પણ જોરદાર, આંબાના પાંદડાથી દૂર થઈ શકે છે સ્કિનની સમસ્યાઓ, જાણો કઈ રીતે

Bijal Vyas

Last Updated: 07:22 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ ફક્ત કેરી જ નહીં કેરીના પાન પણ ખૂબ જ લાભદાયી છે સ્કિન અને વાળ માટે...

  • કેરીના પાનામાં વિટામીન સી અને વિટામીન એના ગુણ રહેલા છે
  • કેરીના પાન ડેમેજ સ્કિનને ઠીક કરવામાં કારગર છે
  • ડ્રાય સ્કિન અને એજિંગ માટે કેરીના પાન ખૂબ જ ફાયદાકારક છે

Benefits of mango leaves for skin and hairs: ઉનાળાની સિઝન શરુ થવાની સાથે જ કેરી માર્કેટમાં જોવા મળે છે. કાચી કેરી હોય કે પાકી કેરી હોય દરેક વ્યક્તિ તેની દિવાની છે. કેરી તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ફક્ત કેરી જ નહીં કેરીના પાન એટલે કે આંબાના પાન જેના વિશે મોટાભાગે લોકો જાણતા નહીં હોય તેના લાભ વિશે...

કેરીના પાનામાં વિટામીન સી અને વિટામીન એના ગુણ રહેલા છે. જે વાળને સાઇન આપે છે સાથે હેરને ડેમેજ થતા અટકાવે છે તે સાથે જ કેરીના પાન ડેમેજ સ્કિનને ઠીક કરવાના કામમાં પણ આવે છે. 

મહિલા હોય કે પુરુષ દરેક પોતાના દેખાવ વિશે સજાક હોય છે, તેમાં પણ સ્કિન અને વાળ માટે તો અનેક પ્રકારના નુસ્ખા અપનાવે છે. અહીં કેરીના પાનની વાત કરીએ છીએ, કેરીના પાનની જેમાં એવા પોષક તત્વો હોય છે જે સ્કિન માટે જરુરી છે. 

ઘરની આ 1 જ ચમત્કારી વસ્તુના ઉપયોગથી સ્કિન એકદમ યંગ રહેશે અને વાળ પર થશે  ગજબની અસર | Remedies For Hair And Skin Problem

એજિંગઃ ડ્રાય સ્કિન અને એજિંગ માટે કેરીના પાન ખૂબ જ ફાયદાકારક છે. 

કરચલીઃ ના ફક્ત ફાઇન લાઇન્સ ઓછી કરે છે, પરંતુ કરચલીને દૂર કરવામાં પણ અસરકારક છે. 

નેચરલ ગ્રોથઃ વાળનો નેચરલ ગ્રોથના કારણે કેરીના પાનનો ઉપયોગ કરો. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ