બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / Extra / 5-members-of-surendranagar-congress-join-bjp

NULL / સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભંગાણ, કોંગ્રેસના 5 સભ્યોએ કર્યા કેસરિયા

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સુરેન્દ્રનગરના કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભંગાણ સર્જાયું છે. જિલ્લા પંચાયતના કોંગ્રેસના 5 સભ્યો ભાજપમાં જોડાયા છે. તેઓ વિજય સંકલ્પ સંમેલનમાં ભાજપમાં જોડાયા છે.



ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપનો ખેસ પહેરાવીને તેમણે આવકાર્યા હતાં. આથી જિલ્લા પંચાયતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ 5 સભ્યો ભાજપમાં જોડાયા બાદની સ્થિતિ જોઇએ તો હવે ભાજપની 16 અને કોંગ્રેસની 18 બેઠક થઇ છે.




લોકસભાની ચૂંટણીના ઢોલ ઢબૂકતા જ દરેક રાજકીય પક્ષ હરકતમાં આવ્યા છે અને પોતાનો પક્ષ વધુ મોટી રીતે ઉભરી આવે અને સત્તામાં આવે તે માટે કમર કસી છે. આ તમામ બાબતો વચ્ચે રાજકીય પક્ષો દ્વારા તોડજોડની રાજનીતિ પણ શરૂ થઇ છે. જેને પરિણામે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપમાં અને કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. 

ત્યારે આજરોજ સુરન્દ્રનગર જિલ્લા પંચાયતના કોંગ્રેસના 5 સભ્યો આજરોજ ભાજપમાં જોડાઇ જતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હતુ. આ સભ્યોએ આજરોજ વિજય સંકલ્પ સંમેલનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા.


 
આપને જણાવી દઇએ કે, સુરન્દ્રનગર જિલ્લા પંચાયત હાલ કોંગ્રેસ શાસિત છે. ત્યારે આજની ઘટના બાદ ભાજપની 16 અને કોંગ્રેસની 18 બેઠક થઇ છે. ત્યારે આજરોજ કોંગ્રેસના 5 સભ્યોએ કેસરિયા કરતા સુરેન્દ્રનગરના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ