ગુજરાત / નવસારી અને તાપી જિલ્લામાં 2.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, ડોલવણના પદ્મડુંગરી નજીક કેન્દ્રબિંદુ નોંધાયું

2.8 magnitude earthquake in Navsari and Tapi district

રાજ્યમાં કાલાવાડ-જામનગર બાદ તાપી અને નવસારી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તાપીના ડોલવણ નજીક 2.8ની તીવ્રતાના આંચકા અનુભવાયા જ્યારે નવસારી જિલ્લામાં વાસંદા અને આસાપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ