બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 10 year old tradition broken in 2022 BJP calendar, Muslim community dates omitted

બદલાવ / વર્ષ 2022ના ભાજપના કેલેન્ડરમાં 10 વર્ષ જૂની પરંપરા તૂટી, મુસ્લિમ સમુદાયની તિથિઓની બાદબાકી

Mehul

Last Updated: 06:45 PM, 12 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના વર્ષ 2022નું જે કેલેન્ડરમાં મુસ્લિમ સમુદાયની તિથિ અને તવારીખ કોરોણે. આ વખતે કેલેન્ડરમાં 10 વર્ષ જૂની પરંપરા તુટતા મુસ્લિમ સમુદાયની તવારીખ હિજરી છાપી નહિ

  • ગુજરાત ભાજપનું 'રાષ્ટ્રવાદી' કેલેન્ડર 
  • લઘુમતી સમુદાયના વાર-તહેવાર જ નહિ 
  • 98 ટકા હિંદુઓ વાપરે છે કેલેન્ડર; ચોખવટ 

 

જેમ જેમ 2022ની સાલ આવી રહી છે,તેમ તેમ ભાજપમાં બદલાવ જોવા મળી રહ્યા છે...ત્યારે આવો જ વધુ એક બદલાવ ભાજપનાં કેલેન્ડરમાં જોવા મળ્યો છે. ત્યારે કેવો બદલાવ આવ્યો છે,શુ વિશેષતા વાળો બદલાવ છે,બદલાવ અંગે ભાજપ શુ કહે છે,

2022 એટલે વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. જેમ જેમ 2022 વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે,તેમ તેમ ભાજપમાં બદલાવ આવી રહ્યા છે. ત્યારે 2022ની શરૂઆત થતા મોટો બદલાવ ભાજપનાં કેલેન્ડમાં જોવા મળ્યો છે. હર વર્ષ છપાતા કેલેન્ડરમાં તમામ સમુદાય સાથે રાખવાની પરંપરા અને તમામ સમુદાયની તારીખ અને તિથિ કેલેન્ડમાં જોવા મળતી હતી. પરંતુ વર્ષ 2022નું જે કેલેન્ડર છપાયું છે,તેમાં મુસ્લિમ સમુદાયની તિથિ અને તવારીખ કોરોણે મુકાઈ છે. જે 10 વર્ષ જૂની પરંપરા ભાજપનાં કેલેન્ડરમાં જોવા મળતી હતી,તે એટલે કે મુસ્લિમ સમુદાયની તવારીખ હિજરી સાલથી આ વર્ષે ભાજપ દ્વારા નવા કેલેન્ડરમાં છપાઈ નથી જે અંગે ભાજપનું કહેવું છેકે, 98 ટકા હિંદુઓ કેલેન્ડર ઉપયોગ કરતા હોવાથી  મુસ્લિમ સમુદાયની હિજરી સવત હટાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

 


  જો કે પ્રદેશ ભાજપના કેલેન્ડરથી વિવાદ સર્જતાં 2022ના કેલેન્ડરમા 10 વર્ષ જૂની પરંપરા તૂટીને મુસ્લિમ સમુદાયની તિથિઓ બાદબાકી જોવા મળી છે. અત્યાર સુધીમાં દર વર્ષ હિજરી સવત ભાજપનાં કેલેન્ડરમાં જોવા મળતી હતી જો કે ભાજપમાં લઘુમતી સેલ હોવા છતાં પણ મુસ્લિમ તિથિ આપી તિલાંજલિ આપતા ભાજપ એવો તર્ક વ્યક્ત કરે છેકે હિંદુ કેલેન્ડર સૂર્યમાં આધારિત અને  મુસ્લિમ કેલન્ડર  ચંદ્રમા આધારિત હોય છે, માટે 2022માં હિજરી સવત હટાવીને માત્ર વિક્રમ સવતવાળું કેલેન્ડર છાપવામાં આવ્યું છે. 


આમ તો 2011માં તત્કાલીન CM નરેન્દ્ર મોદી દ્વારા ભાજપમાં કેલેન્ડર છાપવાની શરૂઆત થઈ હતી જેમાં શરૂઆતમાં 25 હજાર કોપીથી શરૂ થયેલા કેલન્ડરમાં અત્યારે ભાજપ 7 લાખ કોપી છપાવીને જાન્યુઆરી મહિના સુધી કાર્યકરોના ઘરે પહોંચાડે છે. પરંતુ મુસ્લિમ સમુદાયની હિજરી સવંત  ન છાપીને ભાજપે 2022ની ચૂંટણી પહેલા હિન્દૂ રાગ આલાપીને મુસ્લિમ ધ્રુવીકરણ અંગે સ્પષ્ઠ સંદેશ આપ્યો છે,જે 2022 કેટલો અસરકારક નીવડે છે,તે તો જોવું જ રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ