બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Daily Horoscope / You will get respect in society and family, family peace will be maintained, see today's horoscope

22 માર્ચ / આ રાશિના જાતકોના આજે ખિસ્સા થશે ખાલી, લક્ષ્મીજી થયા કોપાયમાન, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:10 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
22 03 2024 શુક્રવાર
માસ ફાગણ
પક્ષ સુદ
તિથિ તેરસ
નક્ષત્ર મઘા
યોગ ધૃતિ
કરણ કૌલવ
રાશિ સિંહ (મ.ટ.)
 
મેષ  (અ.લ.ઈ.) 
મેષ રાશિના જાતકોને પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે તેમજ સમાજ કુટુંબમાં માન સન્માન મળશે અને જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય

વૃષભ  (બ.વ.ઉ.) 
આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને અને ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે તેમજ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે, પારિવારિક શાંતિ જળવાય

મિથુન  (ક.છ.ઘ.) 
આર્થિક સ્થિતિ મજબૂત બને અને પરિવારમાં સારા કામનું આયોજન થાય તેમજ સંપત્તિ,વાહન ખરીદવાના યોગ બને, અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય

કર્ક  (ડ.હ.) 
વડીલોના આશીર્વાદથી કામ સફળ બને અને પરિવારમાં વાતાવરણ આનંદમય રહે તેમજ નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય, સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ જણાય

સિંહ (મ.ટ.) 
નવા કામકાજની શરુઆતથી લાભ થાય અને પોતાની મહેનત-પરિશ્રમમાં ધ્યાન આપવું તેમજ પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે, જમીન-જાયદાદ, સંપત્તિમાં વડીલોની સલાહ લેવી

કન્યા  (પ.ઠ.ણ.) 
પોતાની જાતને ઓળખો-સફળતા મળશે અને આવકના નવા દ્વાર ખુલશે તેમજ સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય, પારિવારિક શાંતિ જળવાય

તુલા (ર.ત.) 
આર્થિક સ્થિતિ મજબૂત બને અને ધંધામાં ધનલાભની સંભાવના તેમજ મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ, વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે

વૃશ્ચિક (ન.ય.) 
કામકાજમાં જવાબદારી વધે અને વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય તેમજ દામ્પત્ય જીવન આનંદમય રહે, ધાર્મિક કાર્યોમાં રુચિ વધે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
ધન રાશિના જાતકોને રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને અને સાહસ પરાક્રમથી સફળતા મળે તેમજ નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના, ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય

મકર  (ખ.જ.) 
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય અને જમીન-વાહન લેવા માટે સારો સમય તેમજ પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે, માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિના જાતકોને શત્રુપક્ષે સાવધાની જરૂરી છે તેમજ વિવાદિત કાર્યોથી દૂર રહેવું અને ભાઈભાંડુ વડીલવર્ગથી લાબ થાય, મુસાફરીના યોગો જણાય છે

મીન  (દ.ચ.ઝ.થ.) 
મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો અને પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે તેમજ ધન સંબંધી ચિંતાઓ હળવી થશે અને સ્વાસ્થ્ય બાબતે સંભાળવું

વાંચવા જેવું: આ વખતની ચૈત્રી નવરાત્રીમાં દુર્ગા માતાની ઉપાસનાથી મળશે ડબલ ફળ, બની રહ્યા છે શુભ યોગ

શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:05 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10:30 થી બપોરે 12:00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ