બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / yediyurappa tweeted amidst speculation about his removal from the post of cm

રાજકારણ / CM બદલવાની ચર્ચા વચ્ચે યેદિયુરપ્પાનું સૂચક ટ્વીટ, કર્ણાટકનું રાજકારણ ગરમાયું

Kavan

Last Updated: 11:56 AM, 22 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા પાસેથી રાજીનામું લેવાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓ વચ્ચે યેદિયુરપ્પાએ ટ્વીટ કરીને પોતાના સમર્થકોને અપીલ કરી છે.

  • કર્ણાટકમાં CM બદલવાની ચાલી રહી છે ચર્ચાઓ
  • યેદિયુરપ્પાની સમર્થકોને વિરોધ ન કરવાની અપીલ
  • "પાર્ટીને શરમમાં મુકાવવું પડે તેવું કોઈ કામ ન કરતા"

યેદીયુરપ્પાએ ટ્વીટ કરીને લખ્યું કે, મને ગર્વ છે હું ભાજપનો વફાદાર કાર્યકર્તા છું. મારા માટે સમ્માનની વાત છે, આદર્શોનું પાલન કરીને ભાજપની સેવા કરી છે.  સાથે જ તેમણે કહ્યું કે, મારા તમામ સમર્થકોએ પાર્ટીના સંસ્કારોના આધારે વર્તન કરવું જોઈએ. 

પાર્ટીને શરમમાં મુકાવવું પડે તેવા કાર્યક્રમમાં તમે ન જોડાવા કરી અપીલ 

ટ્વીટમાં તેમણે સમર્થકોને વધુમાં કહ્યું હતું કે, કોઈ પણ પ્રદર્શન અથવા પાર્ટીને શરમમાં મુકાવવું પડે તેવા કાર્યક્રમમાં તમે ન જોડાશો. મહત્વનું છે કે, કર્ણાટકના CM બદલવાની ચર્ચાઓ વચ્ચે PM મોદીની વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત થઈ હતી. યેદિયુરપ્પાએ અગાઉ જે.પી.નડ્ડા, અમિત શાહ સાથે પણ બેઠક કરી હતી. યેદિયુરપ્પા શરતી રાજીનામું આપવા તૈયાર હોવાની પણ ચર્ચાઓ તેજ થઈ હતી. ત્યારે હવે યેદિયુરપ્પાએ પોતાના સમર્થકોને કોઈ પણ વિરોધ ન કરવાની અપીલ કરી છે. 

બીએસ યેદિયુરપ્પાના સંભવિત ઉત્તરાધિકારી કોણ?

ભાજપમાં એ વાતની ચર્ચા થઈ રહી છે કે યેદિયુરપ્પાની વિદાઈ થઈ શકે છે, તો પાર્ટીની અંદર એ વાતનો  પણ અંદાજ લગાવવામાં આવે છે કે તેમના શક્ય ઉત્તરાધિકારી કોણ હોઈ શકે છે. લિંગાયત ગ્રપના 78 વર્ષીય નેતા યેદિયુરપ્પાના ઉત્તરાધિકારીના નામને લઈને અદાજા લગાવાઈ રહ્યા છે. 

કર્ણાટકમાં વીરશૈવા- લિંગાયત ગ્રુપની જવાબદારી 16 ટકા

એવું મનાઈ રહ્યું છે કે ભાજપ પાર્ટી નેતૃત્વમાં પેઢીગત ફેરફાર અને સત્તામાં શાંતિપૂર્ણ હસ્તાંતરણ ઈચ્છે છે.પરંતુ ફેરફારના રુપમાં રાજ્યમાં એવા નેતાઓની શોધ ક્યારેય સરળ નહીં રહે જે નિર્વિવાદ જન નેતા હોય. ભાજપને નેતૃત્વ પરિવર્તનની સાથે સંતુલન પણ બનાવશે, કેમ કે આ પગલુ ભરતા સમયે એ વાતનું ધ્યાન રાખવુ પડશે કે આ પગલાથી તેનો મૂળ મતદાતા આધાર વિશેષ કરીને વીરશૈવ લિંગાયત સમુદાય નાખુશ ન થઈ જાય જેના પર યેદિયુરપ્પાનો ખાસ પ્રભાવ છે.  એક અંદાજા મુજબ વીરશૈવ લિંગાયત સમુદાયની ભાગીદારી 16 ટકા છે. જે ભાજપના મૂળ મતદાતાનો આધાર છે. આ વર્ગ યેદિયુરપ્પાને બદલવાના પક્ષમાં નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ