બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / મનોરંજન / બોલિવૂડ / yami gautam after 1 year of marriage reached the temple with husband aditya

મનોરંજન / લગ્નના 1 વર્ષ બાદ પતિ સાથે કુળદેવીના દર્શન કરવા પહોંચી યામી ગૌતમ, ફેન્સ સાથે શેર કર્યા Photos

Arohi

Last Updated: 11:43 AM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યામી ગૌતમ અને આદિત્ય ધરે તેમના લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી. આ પછી હવે યામી ગૌતમ તેના પતિ આદિત્ય ધર સાથે હિમાચલ પ્રદેશના મંદિરોમાં દર્શન કરવા નીકળી છે.

  • યામી ગૌતમના લગ્નનું 1 વર્ષ પૂર્ણ 
  • પતિ આદિત્ય સાથે કર્યા કુળદેવીના દર્શન 
  • સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

યામી ગૌતમે 4 જૂન 2021ના રોજ ફિલ્મ નિર્માતા આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં યામી ગૌતમ અને આદિત્ય ધરે તેમના લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી. આ પછી હવે યામી ગૌતમ તેના પતિ આદિત્ય ધર સાથે હિમાચલ પ્રદેશના મંદિરોમાં દર્શન કરવા નીકળી છે. જેની ઝલક અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે.

પતિ સાથે કર્યા કુળદેવીના દર્શન
તમને જણાવી દઈએ કે યામી ગૌતમ ફરી એકવાર પોતાના હોમ ટાઉન પહોંચી ગઈ છે. તેના પતિ આદિત્ય ધર સાથે તેણે કુળ દેવી નૈના દેવી અને જ્વાલા દેવીના મંદિરના દર્શન કર્યા અને ખાસ પૂજા પણ કરી હતી. જેની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

સોશિયલ મીડિયા પર ફોટો થયા વાયરલ 
આ ફોટો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરોમાં યામી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે બ્રોકેડ સૂટ પહેર્યો છે અને તેના માથા પર દુપટ્ટો છે. આદિત્ય પણ કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન યામીએ તેના લગ્નના દાગીના પહેર્યા છે.

વિધિ-વિધાન સાથે કરી પૂજા 
યામી ગૌતમે આ સુંદર તસવીર શેર કરી અને જણાવ્યું કે તે પોતાના પ્રવાસમાં સૌથી પહેલા નૈના દેવીના મંદિરે પહોંચી હતી. દંપતી પંડિત સાથે મંદિરમાં વિધિ-વિધાનથી પૂજા કરતા જોવા મળ્યા હતા. જેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. 

બગલામુખી માતાનું મંદિર
આ પછી યામી ગૌતમ અને આદિત્ય ધર જ્વાલા દેવીના મંદિરે દર્શન કરવા પણ પહોંચ્યા હતા. જ્યાં આ સ્ટાર કપલની ખૂબ જ ક્યૂટ તસવીર સામે આવી છે. આ સાથે દંપતી બગલામુખી માતાના મંદિરે પણ દર્શન કરવા પહોંચ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ