બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / XI JINPING will not join the g20 summit Delhi , premier of china Li Qiang will attend

દેશ / G20 સમિટમાં સામેલ થવા ભારત નહીં આવે શી જિનપિંગ, લી કિયાંગ સંમેલનમાં થશે ભાગીદાર

Vaidehi

Last Updated: 03:52 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું કે ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ દિલ્હીમાં થવા જઈ રહેલ જી20 સમિટમાં નહીં જોડાય.

  • રાષ્ટ્રપતિ શિ જિનપિંગ દિલ્હીમાં થનારી G20માં જોડાશે નહીં
  • ચીનનાં વિદેશમંત્રાલયનાં પ્રવક્તા માઓએ આપી માહિતી
  • પ્રધાનમંત્રી લી ક્વિંગ કરશે ચીનનું પ્રતિનિધિત્વ

ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ વર્ષે નવી દિલ્હીમાં થવા જઈ રહેલી G20 સમિટમાં જોડાશે નહીં. તેમની જગ્યાએ ચીનનાં પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પ્રધાનમંત્રી લી ક્વિંગ કરશે. ચીનનાં વિદેશમંત્રાલયનાં પ્રવક્તા માઓ નિંગે આ ઘોષણા કરતાં કહ્યું કે ભારત ગણરાજ્યની સરકારનાં આમંત્રણ પર રાજ્ય પરિષદનાં પ્રધાનમંત્રી લી ક્વિંગ 9-10 સપ્ટેમ્બરનાં નવી દિલ્હી, ભારતમાં આયોજિત થનારી 18મી જી20 સમિટમાં જોડાશે.

રાષ્ટ્રપતિ શિ જિનપિંગ તમામ સમ્મેલનોમાં હાજરી નહીં આપે
પ્રવક્તા માઓએ ભારતની મેજબાનીમાં પહેલીવખત આયોજિત થઈ રહેલ ઉચ્ચ સ્તરીય શિખર સમ્મેલનથી શી જિનપિંગની અનુપસ્થિતિનું કોઈ કારણ જણાવ્યું નથી. રાષ્ટ્રપતિ શી આ અઠવાડિયે જકાર્તામાં આસિયાન (દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોનાં સંઘ) અને પૂર્વી એશિયા શિખર સમ્મેલનમાં પણ શામેલ નહીં થાય. અત્રે ઉલ્લેખનીય છે કે ઈંડોનેશિયામાં આસિયાન શિખર સમ્મેલનમાં ચીનનાં પ્રધાનમંત્રી લી ચીનનું પ્રતિનિધિત્વ કરશે.

પ્રધાનમંત્રી લી જ કરશે દેશનું પ્રતિનિધિત્વ
ચીની વિદેશ મંત્રાલયનાં અન્ય એક પ્રવક્તા વાંગ વેનબિને 1 સપ્ટેમ્બરનાં ઘોષણા કરી હતી કે ઈંડોનેશિયાનાં રાષ્ટ્રપતિ જોકો વિડોડોનાં આમંત્રણ પર વર્તમાન આસિયાન અધ્યક્ષ, રાજ્ય પરિષદનાં પ્રધાનમંત્રી લી 5-8 સપ્ટેમ્બર સુધી ઈંડોનેશિયા, જકાર્તામાં થનાર 26માં ચીન-આસિયાન શિખર સમ્મેલન, 26માં આસિયાન પ્લસ થ્રી શિખર સમ્મેલન અને 18મી પૂર્વી એશિયા શિખર સમ્મેલનમાં જોડાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ