બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Wrestlers protest WFI president Brijbhushan Sharan Singh, single charge against him was proved

શું હું રાવણ છું ? / WFI ચીફ બૃજભૂષણ સિંહે ફરી પહેલવાનો પાસે માંગ્યા પૂરાવા, કહ્યું ગુનો સાબિત થશે તો ફાંસીએ લટકી જઈશ

Pravin Joshi

Last Updated: 02:36 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wrestlers protest : WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે પૂછ્યું કે શું તે રાવણ છે? તેમણે કહ્યું કે જો તેમના પર લગાવવામાં આવેલ એક પણ આરોપ સાબિત થશે તો તેઓ પોતાને ફાંસી પર ચઢી જશે.

  • છેલ્લા બે અઠવાડિયાથી ભારતીય કુસ્તીબાજોનો દિલ્હીના જંતર-મંતર પર વિરોધ
  • WFIના વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો
  • એક પણ આરોપ સાબિત થશે તો હું પોતાને ફાંસી આપી દઈશ : બ્રિજભૂષણ

છેલ્લા બે અઠવાડિયાથી ભારતીય કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર WFIના વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીનો વિરોધ કરી રહ્યાં છે. આ દરમિયાન હવે બ્રિજ ભૂષણે એક વીડિયો જાહેર કર્યો છે. તેનું કહેવું છે કે જો તેની પર એક પણ આરોપ સાબિત થશે તો તે પોતાને ફાંસી આપી દેશે.

Topic | VTV Gujarati

હું જે લડી રહ્યો છું તે તમારા જુનિયર બાળકો માટેની લડાઈ છે

બ્રિજ ભૂષણ સિંહે કહ્યું કે તેમની વાત લોકો સુધી પણ પહોંચવી જોઈએ. આ જ કારણ છે કે તે આ વીડિયો બનાવી રહ્યો છે. તેણે કહ્યું કે 'આ ખેલાડીઓ જે મારા પર મારા પોતાના બાળકો આરોપ લગાવી રહ્યા છે, આ ખેલાડીઓ એ પણ નથી કહી શકતા કે તે કયો દિવસ હતો અને કઈ તારીખે. હું જે લડી રહ્યો છું તે તમારા જુનિયર બાળકો માટે છે. આ ભૂતકાળના કુસ્તીબાજોને બધું જ મળ્યું છે પરંતુ જેઓ ગરીબ પરિવારના બાળકો છે, હું તેમને કહેવા માંગુ છું કે આ લડાઈ તમારા બાળકો માટે છે.

PM અમારા મનની વાત પણ સાંભળો, બૃજભૂષણથી મોટો નથી કોઈ ગુનેગાર', ધરણા પર  બેઠેલા પહેલવાનોનો વિલાપ / 'PM listen to our mind too, there is no criminal  bigger than Brijbhushan', the ...

12 વર્ષમાં મેં કોઈ બાળકને ખરાબ નજરે જોયું નથી

બ્રિજ ભૂષણે કહ્યું કે 'કોઈ પણ છોકરી જે રેસલિંગ કરે છે તેને પૂછવું જોઈએ કે શું આ આરોપો સાચા છે અને જો તે હા કહે છે, તો પછી તમે જે ઈચ્છો તે કરો. આ મામલાની તપાસ પૂરી થશે, કારણ કે હું મારી જાતને જાણું છું. 12 વર્ષમાં મેં કોઈ બાળકને ખરાબ નજરે જોયું નથી. હું ચાર મહિનાથી લોકોની અત્યાચારો સાંભળી રહ્યો છું. પહેલા દિવસે પણ મેં એ જ કહ્યું હતું કે એક પણ આરોપ સાબિત થશે તો મને ફાંસી થશે, આજે પણ હું એ જ કહું છું. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, તેથી તે અત્યારે આ મામલે વધારે બોલી શકે તેમ નથી. તેણે કુસ્તીબાજોને પુરાવા બતાવવા કહ્યું. જ્યારે પણ તપાસનો રિપોર્ટ આવે ત્યારે એવું ન થવું જોઈએ કે જે લોકોએ કુસ્તીબાજોનું સમર્થન કર્યું તેમને પસ્તાવો કરવો પડે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ