બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / World LIVE: WHO said meat markets should be closed in each country: 70% of the virus comes from beasts,More than 1.50 million deaths worldwide

Coronavirus / World LIVE: લાંબા સમય સુધી જ્યાં એક પણ કેસ ન હતો તે આફ્રિકામાં હવે કોરોના વાયરસથી ભવિષ્યમાં 3 લાખના મોતની UNની આશંકા

Shalin

Last Updated: 11:30 PM, 18 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કહેરથી 210 દેશોમાં કોરોનાને લીધે મરનારાની સંખ્યા વધીને 158,063 થઈ છે. જ્યારે 2,306,588 લોકો કોરોનાગ્રસ્ત છે. જ્યારે 588,804 લોકો સાજા થતાં એક્ટિવ કેસની સંખ્યા 1,559,721 છે. એવામાં UNની એજન્સીના મતે જ્યાં એક સમયે એક પણ કોવિડ 19 કેસ નહોતો એવા આફ્રિકા ખંડમાં ઓછામાં ઓછા 3 લાખ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે

  • આફ્રિકામાં કોરોના વાયરસથી ભવિષ્યમાં 3 લાખના મોતની UNની આશંકા 
  • પાકિસ્તાને મોતનો આંકડો છુપાવ્યો?
  • આફ્રિકામાં કોરોનાથી 3 લાખના મોતની આશંકા
  • ઉત્તર સીરિયામાં કોરોનાથી પહેલુ મોત નિપજ્યું છેનેપાળમાં 14 નવા કેસ આવ્યા જેમાં 12 ભારતીય છે. 
  • બ્રિટન ભારતમાં ફસાયેલા પોતાના 4 હજાર નાગરિતોને 17 વિમાનોથી એરલિફ્ટ કરશે
  • જર્મનીએ દર અઠવાડિએ 1 કરોડ માસ્ક બનાવશે તેવો દાવો જર્મનીના સ્વાસ્થ્ય મંત્રી જેન્સ સ્પેનને કર્યો છે
  • અમેરિકાએ મેડિકલ કર્મીઓના સન્માનમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગને રેડ લાઈટથી સજાવી. 
  • મિશિગનમાં લોકો લોકડાઉનના વિરોધમાં રસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યુ
  • સાઉદી અરબમાં રમજાનના મહિનામાં મક્કા મદિના બંધ રહેશે
  • અમેરિકામાં ખેડૂતોને 19 અબજ ડોલરની મદદ કરવામાં આવી
  • ચીનમાં અન્ય દેશોમાં મૃતકોની સંખ્યામાં કરશે તપાસ
  • ન્યૂ યોર્કમાં ચહેરો ઢાંકવાનો નિયમ લાગુ
  • મેક્સિકોમાં આ લોકો ક્વૉરન્ટાઈન કરવા માંગ કરી રહ્યા છે
  • પાકિસ્તાનને અમેરિકાની 84 લાખ ડૉલરની મદદ
  • પાકિસ્તાનમાં તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સુહૈબ રુમીનુ કોરોનાથી મોત

(તમામ અપડેટ્સ 18 એપ્રિલ 2020 - 11:00 PM વાગ્યા સુધીની છે)

આફ્રિકામાં કોરોના વાયરસથી ભવિષ્યમાં 3 લાખના મોતની UNની આશંકા 

UN ઇકોનોમિક કમિશન ઓફ આફ્રિકાના મત પ્રમાણે 3 લાખના મોત ઉપરાંત કોરોનાના કહેરથી ખંડમાં આશરે 3 કરોડ લોકો દારુણ ગરીબીમાં સપડાઈ જશે તેવી સંભાવના છે. આફ્રિકાના 54 દેશોમાંથી હાલ માત્ર 20000થી ઓછા કેસ આવ્યા છે પણ WHOના મતે 3 થી 6 મહિનામાં આ આંકડો 1 કરોડને પાર કરી દે એવી આશંકા છે. આ રોગ આફ્રિકામાં વધુ ગંભીર એટલે થઇ શકે છે કારણ કે આફ્રિકામાં 36% વસ્તીના ઘરમાં પાઈપલાઈન વડે પાણીની સુવિધા નથી. ઉપરાંત આફ્રિકા તેની 94% દવાઓ આયાત કરે છે. કોરોનાના સંજોગોમાં વિવિધ દેશોએ એમની દવાઓની આયાત હાલ પુરતી રોકી દીધી છે. 

WHOએ કહ્યું દેરક દેશ માંસ માર્કેટ બંધ કરાવે, 70 ટકા વાયરસ જાનવરોમાંથી આવે છે

WHOના પ્રમુખ ટેડ્રોસ એડહોનમ ગેબ્રિસિએસસે શુક્રવારે કહ્યું કે, મહામારીને કારણે તમામ દેશોએ વન્યજીવોના માસના વેપાર પર પ્રતિબંધ લગાવવો જોઈએ. આ બજારોમાં સ્વસ્છતાનો અભાવ હોય છે.  તેમણે એમ પણ કહ્યું કે માંસ બજાર ત્યારે ફરી ખોલવું જોઈએ જ્યારે સંપૂર્ણ રીતે ફુડ સેફ્ટી અને સ્વસ્છતાનો આગ્રહ હોય. તેમણે ઉમેર્યુ હતું કે વાયરસ 70ટકા જાનવરોમાંથી આવ્યા છે. હાલમાં અમે જાનવરોમાંથી માણસોમાં થતા સંક્રમણને રોકવા અને તેને સમજવામાં લાગ્યા છીએ.

ચીનમાં અન્ય દેશોમાં મૃતકોની સંખ્યામાં કરશે તપાસ

WHOએ કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કર્યા બાદ ચીનની સંખ્યા વધવા બાબતે દરેક દેશ પોતાના મૃતક સંખ્યામાં સંશોધન કરી શકે છે. WHOએ શુક્રવારે કહ્યું કે વુહાનમાં ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે અને તંત્રને તેના મામલા નોંધવામાં મુશ્કેલી પડી રહી છે. 

વુહાનના તંત્રએ શરુઆતમાં સંક્રમણના કેસ દાખલ કરવાના પ્રયાસ કર્યા હતા. આજ સંક્રમણની ઓનલાઈન જાણકારી આપનારા ડૉક્ટરોને સજા આપવામાં આવી હતી અને સંક્રમણના કેસ દાખલ કરવાને લઈને સવાલ ઉઠી રહ્યા હતા. કેમકે તેની ગણતરીના માપદંડ વારંવાર બદલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પહેલા કોરોના વાયરસનું એપી સેન્ટર બનેલા વુહાન શહેરના અધિકારીઓએ મોતના આંકડામાં 50 ટકા વધારો કરી નાંખ્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે તેમને વુહાનમાં થયેલા મોતના આંકડામાં 1290 નવા મોત જોડ્યા છે. વુહાનમાં પહેલા વાયરસને લીધે 2579 મોત થયા હતા. પરંતુ ખરેખર આ મોતનો આંકડો 3869 છે. જેથી 2579માં 1290 નવા આંકડા જોડાયા છે. ચીને પોતાની આંકડાની ભૂલ સોશિયલ મીડિયા પર સ્વીકારી છે.

અમેરિકાએ મેડિકલ કર્મીઓના સન્માનમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગને રેડ લાઈટથી સજાવી 

અમેરિકામાં કાલની સરખામણીએ ઓછા થતા 24 કલાકમાં 2534ના મોત નિપજ્યા છે. તેમજ 32062 કેસ નોંધાયા છે. અમેરિકામાં હાલ કુલ કેસની સંખ્યા 710,272 થઈ. જ્યારે મોતનો આંકડો 37,175 થઈ ગયો છે. 63,510 લોકો સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 609,587 થઈ છે. અમેરિકામાં એક સમાચાર એજન્સીના જણાવ્યાનુંસાર ડોનાલ્ડ ટ્રમ્પે ખેડૂતોને 19 અબજ ડોલરની મદદ કરી છે.  અમેરિકાએ મેડિકલ કર્મીઓના સન્માનમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગને રેડ લાઈટથી સજાવી.  હાલની કોરોનાની સ્થિતિએ અમેરિકાની પોલ ખોલી છે. દેશમાં ડોક્ટરો પાસે પુરતી પીપીઈ કિટ નહોંતી. જેથી ડૉક્ટરોએ એક જ કિટ વારંવાર ઉપયોગમાં લીધી હતી. જેને લીધે  સંક્રમણ ફેલાયુ હતુ. સમયસર અમેરિકામાં પીપીઈ અને ટેસ્ટિંગ કિટની સપ્લાય સુદ્ધા ન થઈ. કેમ કે પહેલાથી કોઈ તૈયારી નહોતી અને જ્યારે ટ્રમ્પ તૈયારી કરતા અને મેડિકલ ઈમરજન્સી જાહેર કરતા ત્યાં સુધીમાં પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી. 

ન્યૂ યોર્કમાં ચહેરો ઢાંકવાનો નિયમ લાગુ

ઘરમાં રહેવાનો સમય વધારી દેવામાં આવ્યો છે. સાથે સાથે અમેરિકામાં ન્યૂ યોર્કમાં જાહેર જગ્યાઓ પર લોકોને પોતાનો ચહેરો ઢાંકવાનો નિયમ શુક્રવારથી લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગની સમય મર્યાદા પણ વધુ એક મહિનો વધારી દેવામાં આવી છે. ગવર્નર એડ્રયૂ કુઓમો તરફથી આ અઠવાડિયે જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશો મુજબ જાહેર જગ્યાઓ પર ચહેરો ઢાંકવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગ બનાવી રાખવાની જરુર છે એમ જણાવાયું છે. જો કે 2 વર્ષના બાળકોને મેડિકલ કારણોસર મોઢું ઢાકવા કે માસ્ક પહેરાવામાંથી છુટ આપી છે. 

મિશિગનમાં લોકડાઉનના વિરોધમાં લોકોએ રોડ પર ચર્ચા જામ કરી પ્રદર્શન કર્યુ

દુનિયાભરના દેશો લોકડાઉનનો નિયમ અપનાવ્યો છે ત્યારે અમેરિકાના મિશિગનના ગવર્નર ગ્રેચેન વ્હિમરે લોકોને 30 એપ્રિલ સુધી ઘરે રહેવા કહી. શહેરને લોકડાઉન કર્યુ હતું. ત્યારે મિશિગનમાં હજારો લોકો માર્ગો પર ઊતરી લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. મિશિગન કન્ઝર્વેટિવ કોલાઈઝને લોકોને માર્ગો પર ઊતરવા અપીલ કરી હતી. સંગઠને આ દેખાવને ઓપરેશન ગ્રિડલૉક નામ આપ્યું છે. તેમણે પોસ્ટર બતાવી કહ્યું કે ગવર્નર વ્હિમર અમે કેદી નથી. મિશિગનની પ્રજા ઘરમાં રહેવાનો આદેશ નહીં માને. લેનસિંગમાં લોકોએ લૉકડાઉનના વિરોધમાં દિવસભર માર્ગો પર ચક્કાજામ કર્યો. ગવર્નર વ્હિમરે ફરી લોકોને ઘરોમાં રહેવાની કહેવુ પડ્યુ હતું.

મેક્સિકોમાં આ લોકો ક્વૉરન્ટાઈન કરવા માગ કરી રહ્યા છે

મેક્સિકોમાં ઈલેક્ટ્રિક મોટર બનાવતી એક ફેક્ટરીમાં કામ કરનારા એમ્પલોય્સએ લૉકડાઉનને સમર્થન જાહેર કરતા કહ્યું કે તે કોરોનાના જોખમને કારણે ફેક્ટરીમાં કામ નહીં કરે. તેમને ક્વૉરન્ટાઈન કરવામાં આવે. 

ટ્રમ્પે ફરી ચીનના આંકડા વધતા નિશાન સાંધ્યુ

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે આ ઘટનાક્રમ પર ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી હતી. ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે‘ચીને અદ્દશ્ય શત્રુના કારણે થનારા મોતના આંકડા 2 ગણા કરી દીધા છે. આ તેના કરતા પણ વધારે છે. અમેરિકા કરતા પણ વધારે ... કે તેની આસપાસ પણ નહીં...’   

આફ્રિકામાં કોરોનાથી 3 લાખના મોતની આશંકા

આફ્રિકા માટે સંયુક્ત રાષ્ટ્ર આર્થિક આયોગ(યૂએનઈસીએ)ની એક રિપોર્ટમાં આફ્રિકામાં 3 લાખના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આંકડા જાહેર કરતા આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે જો વાયરસને ફેલતો નહીં અટકાવાય તો આ સંખ્યા વધીને 33 લાખ થઈ શકે છે. આ રિપોર્ટ ઈમ્પિરિયલ કોલેજ, લંડનના મોર્ડલના આધારે કરવામાં આવેલી ગણતરીના આધારે તૈયાર કરાયો છે. જો સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરાયુ તો પણ મહાદ્વીપમાં 12.2 કરોડ લોકો સંક્રમિત થશે.

પાકિસ્તાને મોતનો આંકડો છુપાવ્યો?

પાકિસ્તાન કોરોના વાયરસના આંકડા છુપાવી રહ્યું છે .‘દ ટ્રિબ્યૂન’મુજબ 20 ફેબ્રુઆરીથી 9 એપ્રિલ સુધીમાં ફક્ત કરાચીમાં 49 દિવસમાં 3265 લાશો દફનાવવામાં આવી છે. કરાચીમાં 30 કબ્રસ્તાન છે. મોટા ભાગના લોકોના મોતનુ કારણ સરકારે જણાવ્યુ નથી કે આટલાના ટેસ્ટ કરવામાં નથી આવ્યા. 3265નો આંકડો સરકારી દસ્તાવેજોમાંથી મળ્યો છે.

પાકિસ્તાનને અમેરિકાની 84 લાખ ડૉલરની મદદ

વિદેશમાં ફસાયેલા પાકિસ્તામાં  વિમાન સેવા શરુ થવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે પાક. સરકારે તેમને પાછા લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પાક.ની ઉચ્ચત્તમ ન્યાયલયોમાં વીડિયો કોન્ફરન્સથી કેસની સુનવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના બાર અસોસિયેશને આ બાબતે મદદની અપીલ કરી છે. જ્યારે  પાકિસ્તાનમાં તબલીગી જમાતના ફૈસલાબાદ પ્રમુખ મૌલાના સુહૈબ રુમીનુ કોરોના વાયરસને કારણે મોત નિપજ્યું છે. 69 વર્ષીય રુમીની પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમના પરિવારના 5 સભ્યો પણ કોરોનાગ્રસ્ત છે. બીજી તરફ  અમેરિકાએ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસને રોકવા માટે પાકિસ્તાનને 84 લાખ ડૉલરની મદદ કરવાની જાહેરાત કરી છે.  

સંક્રમણમાં આપશે સ્માર્ટ ફોન એપ

અમેરિકામાં કેટલાક વૈજ્ઞાનિકો એક એવી સ્માર્ટ એપ પર કામ કરી રહ્યા છે કે જે લોકોની ખાનગી રક્ષા કરતા જણાવી શકશે કે શું તમે એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો જે કોરોનાગ્રસ્ત છે. વૈજ્ઞાનિકોમાં ભારતીય મૂળના વૈજ્ઞાનિકોનો સમાવેશ થયો છે.  અમેરિકાના બોસ્ટન વિશ્વવિદ્યાલયમાં મયંક વારિયા સહિતના સંશોધનકર્તાઓની ટીમ આ એપને વિકસાવી રહી છે. આ એપમાં બ્લૂટૂથવાળા સેલ ફોનમાં ઉપયોગ કરનારા લોકોને સૂચના આપવામાં આવશે કે તેઓ કોઈ કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવ્યા છે કે નહીં. 

 

Country,
Other
Total
Cases
New
Cases
Total
Deaths
New
Deaths
Total
Recovered
Active
Cases
Serious,
Critical
Tot Cases/
1M pop
Deaths/
1M pop
Total
Tests
Tests/
1M pop
World 2,251,817 #ERROR! 154,311 166 574,398 1,523,108 57,130 289 19.8    
USA 710,272 537 37,175 21 63,510 609,587 13,509 2,146 112 3,579,797 10,815
Spain 190,839   20,002   74,797 96,040 7,371 4,082 428 930,230 19,896
Italy 172,434   22,745   42,727 106,962 2,812 2,852 376 1,244,108 20,577
France 147,969   18,681   34,420 94,868 6,027 2,267 286 463,662 7,103
Germany 141,397   4,352   83,114 53,931 5,013 1,688 52 1,728,357 20,629
UK 108,692   14,576   N/A 93,772 1,559 1,601 215 438,991 6,467
China 82,719 27 4,632   77,029 1,058 85 57 3    
Iran 79,494   4,958   54,064 20,472 3,563 946 59 319,879 3,808
Turkey 78,546   1,769   8,631 68,146 1,845 931 21 558,413 6,621
Belgium 36,138   5,163   7,961 23,014 1,140 3,118 445 139,387 12,027
Brazil 34,221 539 2,171 30 14,026 18,024 6,634 161 10 62,985 296
Russia 32,008   273   2,590 29,145 8 219 2 1,718,019 11,773
Canada 31,927   1,310   10,543 20,074 557 846 35 507,701 13,452
Netherlands 30,449   3,459   250 26,740 1,279 1,777 202 154,911 9,041
Switzerland 27,078   1,327   16,400 9,351 386 3,129 153 206,400 23,849
Portugal 19,022   657   519 17,846 222 1,866 64 234,207 22,969
Austria 14,595   431   9,704 4,460 227 1,621 48 169,272 18,795
India 14,425 73 488 2 2,045 11,892   10 0.4 335,123 243
Ireland 13,980   530   77 13,373 294 2,831 107 90,646 18,358
Peru 13,489   300   6,541 6,648 137 409 9 127,513 3,867
Sweden 13,216   1,400   550 11,266 523 1,309 139 74,600 7,387
Israel 12,982   151   3,126 9,705 168 1,500 17 187,250 21,634
S. Korea 10,653 18 232 2 7,937 2,484 55 208 5 546,463 10,659
Japan 9,787   190   935 8,662 193 77 2 100,703 796
Chile 9,252   116   3,621 5,515 384 484 6 103,873 5,434
Ecuador 8,450   421   838 7,191 168 479 24 27,868 1,580
Poland 8,379   332   866 7,181 160 221 9 179,654 4,747
Romania 8,067   411   1,508 6,148 258 419 21 85,805 4,460
Pakistan 7,481 456 143 8 1,832 5,506 46 34 0.6 92,548 419
Saudi Arabia 7,142   87   1,049 6,006 74 205 2 150,000 4,309
Denmark 7,073   336   3,389 3,348 93 1,221 58 87,024 15,024
Norway 6,937   161   32 6,744 63 1,280 30 136,236 25,130
Mexico 6,875 578 546 60 2,125 4,204 207 53 4 48,365 375
Australia 6,560 27 69 4 4,132 2,359 57 257 3 398,066 15,611
Czechia 6,549   173   1,174 5,202 82 612 16 154,307 14,409
UAE 6,302   37   1,188 5,077 1 637 4 767,000 77,550
Indonesia 5,923   520   607 4,796   22 2 37,134 136
Philippines 5,878   387   487 5,004 1 54 4 48,171 440
Serbia 5,690   110   534 5,046 120 651 13 32,566 3,727
Malaysia 5,251   86   2,967 2,198 51 162 3 96,695 2,988
Singapore 5,050   11   708 4,331 22 863 2 94,796 16,203
Belarus 4,779   42   342 4,395 65 506 4 86,813 9,187
Qatar 4,663   7   464 4,192 37 1,619 2 58,328 20,245
Ukraine 4,662   125   246 4,291 45 107 3 47,096 1,077
Panama 4,210 194 116 7 122 3,972 96 976 27 18,559 4,301
Dominican Republic 4,126   200   268 3,658 146 380 18 13,282 1,224
Finland 3,489   82   1,700 1,707 73 630 15 52,500 9,475
Luxembourg 3,480   72   579 2,829 29 5,559 115 32,394 51,749
Colombia 3,439   153   634 2,652 98 68 3 55,573 1,092
Egypt 2,844   205   646 1,993   28 2 25,000 244
South Africa 2,783   50   903 1,830 7 47 0.8 100,827 1,700
Argentina 2,758 89 129 6 666 1,963 126 61 3 28,650 634
Thailand 2,733 33 47   1,787 899 61 39 0.7 100,498 1,440
Morocco 2,564   135   281 2,148 1 69 4 12,952 351
Algeria 2,418   364   846 1,208 60 55 8 3,359 77
Moldova 2,264   56   276 1,932 80 561 14 9,848 2,441
Greece 2,224   108   269 1,847 71 213 10 50,771 4,871
Bangladesh 1,838   75   58 1,705 1 11 0.5 19,193 117
Hungary 1,834 71 172 16 231 1,431 60 190 18 43,901 4,544
Croatia 1,814   36   600 1,178 30 442 9 20,953 5,104
Iceland 1,754   9   1,224 521 6 5,140 26 39,536 115,859
Bahrain 1,740   7   725 1,008 3 1,023 4 79,564 46,759
Kuwait 1,658   5   258 1,395 32 388 1    
Kazakhstan 1,591 45 17   347 1,227 22 85 0.9 85,735 4,566
Iraq 1,482   81   906 495   37 2 51,737 1,286
Estonia 1,459   38   145 1,276 11 1,100 29 37,594 28,340
Uzbekistan 1,450 45 4   156 1,290 8 43 0.1 136,000 4,063
New Zealand 1,422 13 11   867 544 3 295 2 79,078 16,399
Azerbaijan 1,340   15   528 797 26 132 1 86,607 8,542
Slovenia 1,304   66   174 1,064 28 627 32 39,330 18,918
Bosnia and Herzegovina 1,214   46   320 848 4 370 14 15,751 4,801
Armenia 1,201   19   402 780 30 405 6 10,793 3,642
Lithuania 1,149   33   210 906 14 422 12 53,101 19,506
North Macedonia 1,117   49   139 929 15 536 24 10,859 5,212
Oman 1,069   6   176 887 3 209 1    
Slovakia 1,049   9   175 865 5 192 2 37,732 6,911
Hong Kong 1,022   4   533 485 9 136 0.5 131,786 17,579
Cameroon 1,017 21 22   177 818   38 0.8    
Cuba 923   31   192 700 17 81 3 23,317 2,059
Afghanistan 906   30   99 777   23 0.8    
Bulgaria 865 19 41   153 671 34 124 6 18,502 2,663
Tunisia 864   37   43 784 89 73 3 14,640 1,239
Cyprus 750   12   77 661 8 621 10 29,075 24,081
Djibouti 732   2   76 654   741 2 7,486 7,577
Diamond Princess 712   13   644 55 7        
Andorra 696   35   191 470 17 9,008 453 1,673 21,653
Ivory Coast 688   6   193 489   26 0.2    
Latvia 682   5   88 589 5 362 3 32,837 17,409
Lebanon 668   21   94 553 30 98 3 19,185 2,811
Costa Rica 649   4   88 557 10 127 0.8 9,752 1,914
Ghana 641   8   83 550 2 21 0.3 50,719 1,632
Niger 627   18   110 499   26 0.7 4,688 194
Burkina Faso 557   35   294 228   27 2    
Albania 539   26   283 230 5 187 9 5,080 1,765
Uruguay 508 6 9   294 205 12 146 3 11,749 3,382
Kyrgyzstan 506 17 5   130 371 5 78 0.8 26,147 4,008
Bolivia 493 28 31   31 431 3 42 3 3,569 306
Nigeria 493   17   159 317 2 2 0.08 7,153 35
Guinea 477   3   59 415   36 0.2    
Channel Islands 470   20   73 377   2,703 115 3,320 19,095
Honduras 457 15 46 5 10 401 10 46 5 2,396 242
San Marino 435   39   57 339 15 12,820 1,149 846 24,933
Malta 422   3   91 328 4 956 7 22,254 50,401
Jordan 407   7   265 135 5 40 0.7 20,500 2,009
Palestine 402   2   69 331   79 0.4 17,329 3,397
Réunion 402       237 165 4 449      
Taiwan 397 2 6   178 213   17 0.3 52,445 2,202
Georgia 370   3   79 288 6 93 0.8 5,027 1,260
Senegal 342   2   198 142 1 20 0.1    
Mauritius 324   9   108 207 3 255 7 9,755 7,670
Montenegro 303   5   55 243 7 482 8 3,874 6,168
Isle of Man 291   4   169 118 11 3,422 47 2,375 27,930
DRC 287   23   25 239   3 0.3    
Vietnam 268       201 67 8 3   206,253 2,119
Kenya 246   11   53 182 2 5 0.2 10,784 201
Mayotte 245   4   117 124 6 898 15 1,700 6,231
Sri Lanka 244   7   77 160 1 11 0.3 4,768 223
Venezuela 227 23 9   113 105 4 8 0.3 299,714 10,540
Guatemala 214   7   21 186 3 12 0.4 7,200 402
Paraguay 202 3 8   35 159 1 28 1 4,950 694
El Salvador 190 13 7   43 140 2 29 1 9,267 1,429
Faeroe Islands 184       171 13   3,766   5,846 119,641
Mali 171   13   34 124   8 0.6    
Jamaica 163 20 5   25 133   55 2 1,516 512
Martinique 158   8   73 77 17 421 21    
Tanzania 147   5   11 131 4 2 0.08    
Guadeloupe 145   8   67 70 13 362 20    
Congo 143   6   11 126   26 1    
Rwanda 143       65 78   11   6,237 482
Brunei 136   1   112 23 2 311 2 11,089 25,348
Gibraltar 132       105 27 1 3,918   1,760 52,239
Cambodia 122       103 19 1 7   5,768 345
Madagascar 117       33 84 1 4   2,357 85
Somalia 116   6   2 108 2 7 0.4    
Trinidad and Tobago 114   8   20 86   81 6 1,298 927
Gabon 108   1   7 100   49 0.4 572 257
Ethiopia 96   3   15 78 1 0.8 0.03 6,231 54
Aruba 96   2   43 51 1 899 19 1,298 12,157
French Guiana 96       61 35 2 321      
Myanmar 94 6 5 1 5 84   2 0.09 3,883 71
Monaco 94   3   20 71 3 2,395 76    
Bermuda 83   5   35 43 9 1,333 80 552 8,863
Togo 83   5   48 30   10 0.6 3,926 474
Liechtenstein 79   1   55 23   2,072 26 900 23,605
Equatorial Guinea 79       4 75   56   854 609
Liberia 76   7   7 62   15 1    
Barbados 75   5   15 55 4 261 17 965 3,358
Sudan 66 33 10 4 6 50   2 0.2    
Guyana 63   6   9 48 4 80 8 283 360
Cayman Islands 61   1   7 53 3 928 15 702 10,681
Sint Maarten 57   9   12 36 6 1,329 210 163 3,802
Cabo Verde 56   1   1 54   101 2    
French Polynesia 55       2 53 1 196   1,163 4,140
Uganda 55       20 35   1   9,975 218
Bahamas 54   9   9 36 1 137 23    
Zambia 52   2   30 20 1 3 0.1 2,191 119
Libya 49   1   11 37   7 0.1 699 102
Macao 45       16 29 1 69      
Haiti 43   3     40   4 0.3 365 32
Guinea-Bissau 43         43   22   1,500 762
Syria 38   2   5 31   2 0.1    
Saint Martin 35   2   13 20 5 905 52    
Benin 35   1   18 16   3 0.08    
Eritrea 35         35   10      
Mozambique 34       2 32   1   898 29
Mongolia 31       5 26   9   1,450 442
Nepal 30       2 28   1   15,800 542
Maldives 29       16 13   54   3,497 6,469
Chad 27       5 22   2      
Sierra Leone 26         26   3      
Zimbabwe 24   3   2 19   2 0.2 2,493 168
Antigua and Barbuda 23   3   3 17 1 235 31 73 745
Angola 19   2   5 12   0.6 0.06    
Eswatini 19 3 1   8 10   16 0.9 714 615
Laos 19       2 17   3   1,288 177
Belize 18   2     16 1 45 5 651 1,637
New Caledonia 18       14 4 1 63   3,316 11,615
Timor-Leste 18       1 17   14      
Malawi 17   2   3 12 1 0.9 0.1 417 22
Fiji 17         17   19      
Dominica 16       8 8   222   345 4,793
Namibia 16       4 12   6   362 142
Botswana 15   1     14   6 0.4 3,602 1,532
Saint Lucia 15       11 4   82   319 1,737
Curaçao 14   1   10 3   85 6 269 1,639
Grenada 14       6 8 4 124   92 818
Saint Kitts and Nevis 14         14   263   234 4,399
CAR 12       4 8   2      
St. Vincent Grenadines 12       1 11   108   87 784
Turks and Caicos 11   1     10   284 26 83 2,144
Falkland Islands 11       3 8   3,161   319 91,667
Greenland 11       11 0   194   1,019 17,950
Montserrat 11       1 10 1 2,204   36 7,212
Seychelles 11       5 6   112      
Suriname 10   1   6 3   17 2    
MS Zaandam 9   2     7          
Gambia 9   1   2 6   4 0.4 316 131
Nicaragua 9   1   6 2   1 0.2    
Vatican City 8       2 6   9,988      
Mauritania 7   1   2 4   2 0.2 713 153
Papua New Guinea 7         7   0.8   167 19
St. Barth 6       5 1   607      
Western Sahara 6         6   10      
Burundi 5   1     4   0.4 0.08 80 7
Bhutan 5       2 3   6   7,913 10,255
British Virgin Islands 4       2 2   132      
Sao Tome and Principe 4         4   18   19 87
South Sudan 4         4   0.4      
Anguilla 3       1 2   200      
Caribbean Netherlands 3         3   114   10 381
Saint Pierre Miquelon 1         1   173      
Yemen 1         1   0.03      
Total: 2,251,817 #ERROR! 154,311 166 574,398 1,523,108 57,130 288.9 19.8    
                       


(Table Source : worldometers.info)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ