બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 IND vs ENG hardik pandya to miss match against england and sri lanka

ક્રિકેટ / IND vs ENG: હાર્દિક પંડ્યાની ઇન્જરીને લઇ સામે આવી સૌથી મોટી અપડેટ, ટીમ ઇન્ડિયાને લાગશે ઝટકો!

Arohi

Last Updated: 02:58 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 IND vs ENG: હાર્દિક પંડ્યાના ઈજાગ્રસ્ત થવાને લઈને મોટી અપડેટ સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પંડ્યા વિશ્વ કપની બીજી બે મેચોમાં પણ નહીં રમે.

  • ટીમ ઇન્ડિયાને લાગશે ઝટકો!
  • હાર્દિક પંડ્યાની ઈન્જરીને લઈને મોટી અપડેટ 
  • બીજી મેચોમાં પણ નહીં રેમ હાર્દિક પંડ્યા 

ઈંગ્લેન્ડના સામે આ રવિવારે યોજાવા જઈ રહેલી વર્લ્ડ કપ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પંડ્યાને પહોંચેલી ઈજાના કારણે તે વિશ્વ કપની બીજી બે મેચોમાં ભાગ નહીં લે. તેનો મતલબ પંડ્યા રવિવારને ઈંગ્લેન્ડ અને પછી શ્રીલંકાના સામે યોજાવવા જઈ રહેલી મેચોમાં પણ ટીમનો ભાગ નહીં હોય. ભારતીય ઓલરાઉન્ડર 5 નવેમ્બરે દક્ષિણ આફ્રીકા અને પછી નેધરલેન્ડના સામે વિશ્વ કપની છેલ્લી બે લીગ મેચો માટે ઉપલબ્ધ રહેશે. 

બાંગ્લાદેશ સામેની મેચમાં પહોંચી હતી ઈજા 
એક રિપોર્ટ અનુસાર ગયા અઠવાડિયે પુણેમાં બાંગ્લાદેશના સામેની મેચમાં ઘૂંટણમાં ઈજા પહોંચવાના કારણે હાર્દિક પંડ્યાએ બોલિંગ નાખવાનું શરૂ ન હતું કર્યું. મેડિકલ ટીમ બેંગ્લોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં તેમના ઠીક થયા બાદ થોડી બીજા દિવસ રાહ જોશે. તેમની મુંબઈ કે કોલકત્તામાં ભારતીય ટીમ સાથે જોડવવાની આશા રાખવામાં આવી રહી છે. 

ભારતીય ટીમ મેનેજમેન્ટ પંડ્યાની વાપસીમાં ઉતાવળ નથી કરવા માંગતી. ટીમને આશા છે કે તે છેલ્લી બે લીગ મેચ માટે સંપૂર્ણ રીતે ફીટ થઈ જશે. આ વિશ્વ કપમાં ભારતીય ટીમ જીતની લયમાં છે. એવામાં ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે સેમીફાઈનલ માટે પંડ્યા સંપૂર્ણ રીતે ફીટ થઈને વાપસી કરે. 

હાર્દિક પંડ્યાએ ગયા 22 ઓક્ટોબરે ધર્મશાળામાં ન્યૂઝીલેન્ડ સામે મેચ ન હતી રમી અને તેમને સારવાર માટે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઈંગ્લેન્ડના નિષ્ણાંત ડોક્ટરની દેખરેખમાં તેમની સારવાર થઈ હતી. શરૂમાં આ વાતની સંભાવના દર્શાવવામાં આવી રહી હતી કે પંડ્યા ઈંગ્લેન્ડના સામે 29 ઓક્ટોબરની મેચ માટે ફિટ થઈ જશે પરંતુ ટેસ્ટ અને સ્કેન બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ