બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / World cup 2023 babar azam should be dropped as pakistan captain aaqib javed said shaheen afridi is future

World cup 2023 / 'બાબર આઝમને હટાવો', સતત હાર વચ્ચે પાકિસ્તાની દિગ્ગજોનું મોટું નિવેદન, રોહિત-વિરાટના દુશ્મનને કેપ્ટન બનાવવાની કરી હિમાયત

Arohi

Last Updated: 02:20 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World cup 2023 Babar Azam: અફઘાનિસ્તાન સામે હાર બાદ પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. બાબર આઝમની કેપ્ટન્સી પર સવાલ ઉઠી રહ્યા છે. પાકિસ્તાનના એક પૂર્વ ફાસ્ટ બોલરે સ્પષ્ટ કહ્યું છે કે બાબરને કેપ્ટન્સીમાંથી હટાવી દેવો જોઈએ અને તેમની જગ્યા પર બોલરને કેપ્ટન બનાવવો જોઈએ.

  • વર્લ્ડ કપમાં સતત મેચ હારી રહ્યું છે પાકિસ્તાન  
  • બાબર આઝમની કેપ્ટન્સી પર ઉઠી રહ્યા છે સવાલ 
  • સતત હાર વચ્ચે પાકિસ્તાની દિગ્ગજોનું મોટું નિવેદન

વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની સતત ત્રીજી હાર બાદ દેશમાં હાહાકાર મચી ગયો છે. પૂર્વ દિગ્ગજ ટીમના હાર માટે કેપ્ટન બાબર આઝમને જવાબદાર ગણાવી રહ્યા છે. પાકિસ્તાનના અમુક પૂર્વ દિગ્ગજોએ બાબર આઝમને હટાવીને શાહીન આફરિદીને ટીમનો કેપ્ટન બનાવવાની વાત કરી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Babar Azam (@babarazam)

તેમાં આકિબ જાવેદનું નામ સૌથી આગળ છે. જણાવી દઈએ કે અફઘાનિસ્તાને પાકિસ્તાનને છેલ્લી મેચમાં 2 વિકેટથી હરાવ્યું હતું. અફઘાનિસ્તાનને ખૂબ જ સરળતાથી 283 રનોનો ટાર્ગેટ મેળવી લીધો હતો. ઈબ્રાહિમ ઝાદરાને મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Babar Azam (@babarazam)

શાહીન પાકિસ્તાન ક્રિકેટનું ભવિષ્ય 
આકિબે જણાવ્યું કે બાબરની જગ્યા પર શાહીન શાહ અફરીદીને લિમિટેડ ઓવર ક્રિકેટમાં પાકિસ્તાની કેપ્ટન બનાવવો જોઈએ. શાહીન પાકિસ્તાની ક્રિકેટનું ભવિષ્ય છે. બાબર વ્હાઈટ બોલ ક્રિકેટમાં પોતાને સારો કેપ્ટન સાબિત કરવામાં નાકામ સાબિત થયા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Babar Azam (@babarazam)

આકિબ જાવેદ, જે PSL ટીમ લાહૌર કલંદર્સના નિર્દેશક અને મુખ્ય કોચ છે તેના માટે શાહીન હારિસ રઉફ, ફખર જમાન અને અબ્દુલ્લા શફીક રમે છે અફગાનિસ્તાન સામે મેચમાં રઉફ સિવાય બાકી ખેલાડીઓને ફટકાર લગાવવામાં આવી. ફક્ત આકિબ જાવેદ જ નહીં, અફઘાનિસ્તાન સામે હાર બાદ વસીમ અકરમ, મોઈન ખાન, શોએબ મલિક અને મિસ્બાહ ઉલ હક જેવા દિગ્ગજોએ પણ પાકિસ્તાન ટીમને ફટકાર લગાવી હતી અને બાબર આઝમને હટાવવાની વાત કહી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Babar Azam (@babarazam)

પાકિસ્તાનને જો હવે વિશ્વ કપના સેમીફાઈનલમાં પહોંચવું છે તો તેણે ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે પોતાની ચારે મેચ જીતવી પડશે. તેના ઉપરાંત તેને બાકી ટીમોના પરીણામ તેના હકમાં રહે તેના માટે પાર્થના પણ કરવી પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ