બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

VTV / ધર્મ / આ લોકોનો રજાનો દિવસ બગડશે, આ જાતકો પડશે જલસા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

21 એપ્રિલ / આ લોકોનો રજાનો દિવસ બગડશે, આ જાતકો પડશે જલસા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Last Updated: 07:27 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ

21 04 2024 રવિવાર

માસ ચૈત્ર

પક્ષ સુદ

તિથિ તેરસ

નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની

યોગ વ્યાઘાત

કરણ કૌલવ, સવારે 11:57 પછી તૈતિલ

રાશિ કન્યા (પ.ઠ.ણ.)

મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકોને નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે તેમજ મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો અને ભાઈ-બહેન તરફથી સારું સુખ જણાય છે, આર્થિક લાભની સારી તક મળશે

વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકોને ધનપ્રાપ્તિના સારા અવસર મળશે અને રોજગારીની ઉત્તમ તકો મળશે તેમજ ધાર્મિક કાર્યોમાં મન લાગશે અને નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે

મિથુન (ક.છ.ઘ.)

સ્થાન પરિવર્તનના યોગ જણાય છે અને લેવડ-દેવડમાં અનુકૂળતા જણાશે તેમજ રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે, જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી

કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના તેમજ શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું અને ખાનપાનમાં કાળજી રાખવી, પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે

સિંહ (મ.ટ.)

સિંહ રાશિના જાતકોને મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી તેમજ પગ અને કમરના દર્દમાં સંભાળવું, વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે તેમજ પ્રેમસંબંધમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોને માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે, તેમજ દામ્પત્ય સુખમાં સહયોગ મળશે અને તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું, કામકાજમાં વિરોધીઓથી સાચવવું

તુલા (ર.ત.)

આ રાશિના જાતકોને કામકાજમાં સાધારણ થાક અનુભવશો તેમજ ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું, ધંધામાં સારી અનુકૂળતા જણાશે અને ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે

વૃશ્ચિક (ન.ય.)

આર્થિક બાબતમાં લાભ થશે અને નોકરી-ધંધામાં સારો લાભ જણાશે તેમજ જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ બનશે, વાહન ચલાવવામાં કાળજી રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકોને આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે તેમજ માનસિક તણાવથી પરેશાની વધશે અને સહકર્મચારીનો સારો સહયોગ મળશે, લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં

મકર (ખ.જ.)

જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે અને આવકમાં વધારો થશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો, નાની-નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે

કુંભ (ગ.શ.સ.ષ.)

કુંભ રાશિના જાતકોને આર્થિક બાબતે ચઢાવ-ઉતાર જોવા મળશે તેમજ પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન રહેશે અને સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે, લેવડ-દેવડમાં સાવધાની રાખવી

મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકોને ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે અને ધંધાને અને પરિવારને સાથે ના રાખો તેમજ યાત્રા-પ્રવાસના યોગ બનશે, પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે

શુભાંક - આજનો શુભ અંક છે 3

શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી

શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધી રહેશે

રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4:30 થી 6:00 સુધી

શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ

અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય

રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ