બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Who is Nepali Baba? Who blessed Mohan Yadav to become CM in 2016 know

મધ્યપ્રદેશ / કોણ છે નેપાળી બાબા? જેમણે 2016માં જ મોહન યાદવને આપ્યા હતા CM બનવાના આશીર્વાદ, 80 હજાર લોકોને મફત ભોજન આપીને થયા હતા જાણીતા

Megha

Last Updated: 02:57 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યાના નેપાળી બાબાએ 2016માં ઉજ્જૈનના મહાકુંભ દરમિયાન જ ભવિષ્યવાણી કરી હતી કે મોહન યાદવ મુખ્યમંત્રી બનશે. નેપાળી બાબા પીએમ નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થક છે.

 

  • મોહન યાદવને એમપીના નવા સીએમ બનાવવામાં આવ્યા છે
  • લોકોએ કહ્યું સીએમ બનવા પાછળ અયોધ્યાના નેપાળી બાબાના આશીર્વાદ 
  • નેપાળી બાબાએ 2016માં ઉજ્જૈનના મહાકુંભ દરમિયાન ભવિષ્યવાણી કરી હતી

છત્તીસગઢ બાદ ગઈકાલે મધ્યપ્રદેશને પણ તેના મુખ્યમંત્રી મળી ગયા છે. મોહન યાદવ મધ્યપ્રદેશના નવા સીએમ બનશે. સોમવારે જ્યારે બીજેપીએ તેમના નામની જાહેરાત કરી તો બધાને આશ્ચર્ય થયું. જો કે, ઘણા લોકો માને છે કે તેની પાછળ અયોધ્યાના નેપાળી બાબાના આશીર્વાદ છે. એવામાં ચાલો જાણીએ કે કોણ છે આ નેપાળી બાબા.. 

Dr. Mohan Yadav became the new chief minister of Madhyapradesh, he won from dakshin ujjain seat

અયોધ્યાના નેપાળી બાબા કોણ છે?
નેપાળી બાબા ઉર્ફે આત્માનંદ દાસ સ્વામી યુપીના અયોધ્યામાં રહે છે. અહીં તેમણે રામઘાટમાં સીતારામ આશ્રમની સ્થાપના કરી છે. રાજકારણમાં તેઓ ભાજપના સમર્થક ગણાય છે. તાજેતરમાં એમને મોદીને રામનો અવતાર અને યોગી આદિત્યનાથને લક્ષ્મણ ગણાવ્યા હતા. તેઓ તાજેતરમાં રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક માટે આવતા 50 લાખ સંતોને ભોજન કરાવવાની જાહેરાતને કારણે પણ ચર્ચામાં છે.

નેપાળી બાબાએ સીએમ બનવાના આશીર્વાદ આપ્યા હતા
નોંધનીય છે કે અયોધ્યાના નેપાળી બાબાએ 2016માં ઉજ્જૈનના મહાકુંભ દરમિયાન જ ભવિષ્યવાણી કરી હતી કે મોહન યાદવ મુખ્યમંત્રી બનશે. મોહન યાદવ નેપાળી બાબાના શિષ્ય છે. એક રિપોર્ટ અનુસાર ઉજ્જૈનના મહાકુંભમાં નેપાળી બાબાએ 80 હજાર લોકોને મફત ભોજન કરાવ્યું હતું. આ સમય દરમિયાન સિંહસ્થ કુંભમાં બાબા દ્વારા આયોજિત રામ નામ જાપ મહાયજ્ઞમાં મોહન યાદવ મુખ્ય યજમાન રહ્યા હતા અને ત્યારબાદ નેપાળી બાબાએ તેમને રાજ્યના સીએમ બનવાના આશીર્વાદ આપ્યા હતા .

નેપાળી બાબાનું નામ કેવી રીતે પડ્યું
આત્માનંદ દાસ સ્વામી ઉર્ફે નેપાળી બાબાના નામ પરથી ઘણા લોકોને એવું થતું હશે કે તેઓ અયોધ્યાના રહેવાસી છે પરંતુ એવું નથી. નેપાળી બાબા અયોધ્યાના છે. તેમણે કહ્યું કે નેપાળમાં ભગવાન શ્રી રામે જ્યાં શિવધનુષ તોડ્યું તેણે ધનુષ ધામ કહેવામાં આવે છે અને ત્યાં જ એમને આશ્રમની સ્થાપના કરી છે, આ બાદ જ્યારે તે નેપાળ છોડવા લાગ્યા ત્યારે સ્થાનિક લોકોએ તેને અહીંથી ન જવાની વિનંતી કરી અને અંતે કહ્યું કે જો તમે જતા હોવ તો નેપાળને તમારી સાથે લઈ જાઓ. આ રીતે એમનું નામ નેપાળી બાબા પડ્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ