બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / When PM Modi cried in front of the world remembering the struggle of Heeraba

અપાર પ્રેમ / VIDEO: જ્યારે હીરાબાનો સંઘર્ષ યાદ કરી દુનિયા સામે રડી પડ્યા હતા PM મોદી, જૂના દ્રશ્યો જોઈ હૈયું ભરાઈ જશે

Priyakant

Last Updated: 09:59 AM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માતા હીરાબાની અમુક મુલાકાતો કે જ્યાં કોઈક જગ્યાએ અપાર માતૃપ્રેમ તો ક્યાંક માતાથી દૂર હોવાથી PM મોદીના આંખોમાં આંસુ સહિતના દ્રશ્યો

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું ન ઇધન 
  • 18 જૂન 2022ના દિવસે હીરાબાએ PM મોદીને આપ્યા હતા 101 રૂપિયા 
  • એ ફોટો કે જ્યારે માતા હીરાબાને યાદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા હતા ભાવુક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નાદુરસ્ત તબિયતના કારણે યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આજે તેમનું નિધન થયું છે. આજે સ્મશાન યાત્રામાં PM મોદી સહિત પરિવારના સભ્યો PM મોદીના ભાઈ પંકજભાઈ મોદી, સોમાભાઇ મોદી સહિતના પરિવાજનો હાજર હતા.

આજે અમે અહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માતા હીરાબાની અમુક મુલાકાતો કે જ્યાં કોઈક જગ્યાએ અપાર માતૃપ્રેમ તો ક્યાંક માતાથી દૂર હોવાથી PM મોદીના આંખોમાં આંસુ સહિતના દ્રશ્યો રજૂ કર્યા છે.  

18 Jun 2022ના દિવસે હીરાબાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 101 રૂપિયા આપ્યા ત્યારની યાદો :

17 Sept 2014ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે માતાને મળીને રડ્યા, આ તે સમય હતો જ્યારે PM મોદી ગાંધીનગર છોડી દિલ્હી રહેવા ગયા હતા: 

28 Sept 2015ના દિવસે માર્ક ઝૂકરબર્ગ સાથે ઈન્ટરવ્યૂમાં રડતાં રડતાં PM મોદીએ કહ્યું હતું કે, મારી માએ વાસણ ઘસીને અમને લોકોને મોટા કર્યા છે. PMના આ શબ્દો સાંભળી ખુદ ઝૂકરબર્ગ પણ ઈમોશનલ થઈ ગયા હતા: 

5 Apr 2020ના દિવસે PM મોદીના આહવાહન પર જ્યારે આખો દેશ કોરોના સામે જાગરૂકતા માટે 9 વાગે 9 મિનિટ અંધારું કરીને દેશના સ્વાસ્થ્યકર્મીઓનો જુસ્સો વધારવા માટે દીપ પ્રગટાવતા ત્યારે માતા હીરાબાએ પણ દીપ પ્રગટાવી સંદેશ આપ્યો હતો: 

18 Jun 2022ના દિવસે માતા હીરાબાએ 100માં વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે PM મોદીએ પહેલા ભગવાનની પૂજા કરી અને પછી માતાની ભાવપૂર્વક વંદના કરી હતી. PM મોદીએ માતા હીરાબાના ચરણ ધોઈને જળ માથે લગાવ્યું હતું : 

22 Mar, 2020ના દિવસે કોરોનાકાળમાં PM મોદીના માતા હીરાબાએ થાળીઓ વગાડી હતી તે તસવીર : 

23 Apr, 2019ના દિવસે PM મોદી પ્રેમથી આશીર્વાદ આપતા હીરાબા : 

15 Nov, 2016ના દિવસે પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ નોટબંધી સમયે ગાંધીનગરની એક બેંકમાં રૂ. 4500ની કરન્સી એક્સચેન્જ કરી તે સમયના દ્રશ્યો : 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ