બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / When Mukesh Ambani asked son Akash to apologize to the watchman and scolded him

રસપ્રદ / ચલ, સોરી બોલ... જ્યારે અંબાણીએ દીકરાને વૉચમેનથી માફી માંગવા કહ્યું, જાણો આખો કિસ્સો

Megha

Last Updated: 04:28 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતા અંબાણીએ એક કિસ્સો યાદ કરતાં આગળ જણાવ્યું હતું કે, જ્યારે મોટો પુત્ર આકાશ પર ચોકીદાર પર બૂમો પડતો હતો એ જોઇને મુકેશ તેના પર ગુસ્સે થઈ ગયા હતા

  • મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ત્રણ બાળકો છે
  • કેશ અંબાણી ખૂબ જ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે
  • નીતા અંબાણીએ એક કિસ્સો કર્યો શેર 

અંબાણી પરિવાર એશિયાનો સૌથી ધનિક પરિવાર છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ત્રણ બાળકો છે આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી. આ ધનિક પરિવારે  પહેલાથી જ એમના બાળકોને જમીન અને મૂલ્યોને વળગી રહેવાની શિખવાડ્યું છે. આનું એક ઉદાહરણ તમને જણાવીએ.. 

એક થ્રોબેક ઇન્ટરવ્યુમાં નીતા અંબાણીના નિવેદન પરથી આ સરળતાથી સમજી શકાય છે, એમને કહ્યું હતું કે"પૈસો અને સત્તા સાથે નથી ચાલતા. સત્તાની દલાલી કરી શકાતી નથી. મારા માટે સત્તા જવાબદારી છે અને હું તેને મારા પરિવારમાંથી, મારું કામ, મારો જુસ્સો અને મારા મધ્યમ વર્ગના વેલ્યૂ મેળવું છું.' 

નીતા અંબાણીએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે કેવી રીતે તેમના પતિ તેમના બાળકો સારા માનવી બનવા ઈચ્છે છે. આ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે, "મુકેશ અંબાણી ખૂબ જ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે અને તે ઇચ્છે છે કે તેના બાળકો સારા માનવી બને. આ સાથે જ મુકેશ હંમેશા ઇચ્છે છે કે તેના બાળકો પૈસાની કિંમત સમજે અને તે કહે છે કે પૈસા કોઈ વૃક્ષ પર નથી ઊગતા પણ તેને પૈસા કમાવવા માટે સખત મહેનત કરવી પડે છે.

નીતા અંબાણીએ એક કિસ્સો યાદ કરતાં આગળ જણાવ્યું હતું કે, જ્યારે મોટો પુત્ર આકાશ પર ચોકીદાર પર બૂમો પડતો હતો એ જોઇને મુકેશ તેના પર ગુસ્સે થઈ ગયા હતા અને તેણે આકાશને ચોકીદાર પાસે માફી માંગવા માટે કહ્યું હતું. એ કિસ્સો શેર કરતાં નીતાએ કહ્યું કે, 'એકવાર આકાશ ચોકીદાર સામે દલીલ કરી રહ્યો હતો અને મુકેશે તેને ચોકીદાર સામે બૂમો પાડતો જોયો. જએ બાદ ખરાબ વર્તન માટે મુકેશે આકાશને ઠપકો આપ્યો માફી માંગવા કહ્યું હતું જ્એ પછી પિતાના કહેવાથી ગાર્ડની માફી માંગી હતી."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ