બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / whatsapp service is going to close on these smartphones

ALERT! / જો તમે આ સ્માર્ટફોન વાપરી રહ્યા હોવ તો હવે Whatsapp નહીં ચાલે, કારણ કે...

Kavan

Last Updated: 05:27 PM, 11 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Whatsapp દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતી મેસેજિંગ એપ છે. પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર બંનેમાંથી પ્લેટફોર્મ પર આ કરોડો લોકોએ ડાઉનલોડ કરી છે. પરંતુ વર્ષોથી આ એપનો ઉપયોગ કરી રહેલા કેટલાક યૂઝર્સ માટે Whatsapp ખરાબ સમાચાર લાવ્યું છે.

  • Whatsapp ના ચાહકો માટે માઠા સમાચાર
  • કેટલાક ફોનમાં હવે નહીં ચાલે Whatsapp
  • 31 ડિસેમ્બર 2019 છેલ્લી તારીખ

નોંધનીય છે કે, 31 ડિસેમ્બર 2017 બાદ બ્લેકબેરી OS બ્લેકબેરી 10 Windows Phone 8.0 અને બાકીના જૂના પ્લેટફોર્મ્સ માટે whatsapp બંધ કરી દેવામાં આવ્યું હતું.  ત્યારે હવે 2019 સમાપ્ત થવાને આરે છે ત્યારે whatsapp વિંડોઝ ઓએસ પર ચાલનાર તમામ ફોન તથા કેટલાક આઇફોન અને એન્ડ્રોઇડ ફોન પર સેવા બંધ કરશે. 

31 ડિસેમ્બર 2019 બાદ નહીં ચાલે whatsapp

whatsapp દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક સત્તાવાર બ્લોગ અનુસાર, મેસેજિંગ પ્લેટફોર્મ 31 ડિસેમ્બર 2019 બાદ તમામ વિંડોઝ ફોન ઓપરેટિંગ સિસ્ટમ માટે કામ કરવાનું બંધ કરશે. 

If you have blocked Whatsapp then do this message with this track

જાણો ક્યાં ફોનમાં બંધ થશે whatsapp

તેનો અર્થ એ થાય કે જે લોકો હજી પણ નોકિયા લ્યૂમિયા ફોન અને વિંડોઝ ઓએસ પર ચાલનારા અન્ય ઉપકરણો પર whatsapp નહીં ચાલે. બ્લોગમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે whatsapp 2.3.7 પર ચાલનાર તમામ એન્ડ્રોઇડ ફોન અને iOS 7 પર ચાલનાર તમામ જૂના ફોન તથા કેટલાક iPhones પર બંધ થઇ જશે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ