બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / what is the right way to take homeopathic medicine

હેલ્થ / હોમિયોપેથિક દવા લેતા હોવ તો પહેલાં જાણી લેજો તેને લગતા આ નિયમો, નહીંતર નહીં થાય કોઇ જ ફાયદો

Bijal Vyas

Last Updated: 06:37 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ભાગદોડ ભરેલી લાઇફસ્ટાઇલ અને ખરાબ ડાયટના કારણે ઝડપથી બીમારી પકડાઈ જાય છે તેટલી વહેલી તકે આપણે તે રોગોથી છુટકારો મેળવવાની જરૂર છે.

  • કેટલીક એવી બીમારીઓ છે જેનો રામબાણ ઈલાજ હોમિયોપેથીમાં છે
  • હોમિયોપેથિ રોગનો જડમૂડમાંથી ઇલાજ કરે છે
  • હોમિયોપેથિક દવા લેતા હોય તો ખાટ્ટી વસ્તુનુ સેવન ના કરો. 

Homeopathic medicine: કેટલાક લોકો હજુ પણ તેમના રોગોની સારવાર માટે એલોપેથિક દવાઓ કરતાં હોમિયોપેથિક દવાઓનો વધુ ઉપયોગ કરે છે. આ ભાગદોડ ભરેલી લાઇફસ્ટાઇલ અને ખરાબ ડાયટને લીધે જેટલી જલ્દી આ બીમારી પકડાઈ જાય છે તેટલી વહેલી તકે આપણે એ રોગોથી છુટકારો મેળવવો જોઇએ. આવી સ્થિતિમાં આપણે સમય બગાડ્યા વિના એલોપેથીની દવા પસંદ કરીએ છીએ. જે વાત યોગ્ય પણ છે એલોપેથી દવા તમને તરત જ આરામ આપે છે પરંતુ બીમારી જડમૂળથી ખતમ કરતી નથી, પણ થોડા સમય માટે દબાવી લે છે. જે આગળ જતા ખતરનાક રુપમાં સામે આવે છે. ત્યારે યાદ આવે છે કે આવુ પહેલા થયુ હતુ ત્યારે આ દવા આપણે લીધી હતી. 

બીજી તરફ, આજના સમયમાં પણ કેટલાક લોકો એવા છે જેઓ હોમિયોપેથીમાં આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. અને તેઓ ઇચ્છે છે કે ભલે થોડો સમય લાગે પરંતુ આ રોગ સંપૂર્ણપણે જડમાંમૂડથી ખતમ થવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, કેટલીક એવી બીમારીઓ છે જેનો રામબાણ ઈલાજ હોમિયોપેથીમાં છે.

તું એક મહિલા છે... યુવકના ચેક-અપ બાદ ડૉક્ટર્સ રહી ગયા દંગ, પેટમાં હતું  ગર્ભાશય | 33 year man finds he is born as female asked doctors to remove  reproductive organs know more

હોમિયોપેથી આ રોગોમાં એવી અસર બતાવે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. તે જ સમયે, એલોપેથીમાં પણ આ રોગોની સારવાર નથી. પરંતુ હોમિયોપેથી દવાના પોતાના કેટલાક ખાસ નિયમો છે. જો તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરશો, તો આ દવા તમને તરત અસર કરશે અને પરિણામ જોયા પછી તમે ખુશ પણ થઈ જશો.

ક્યા લોકો પર હોમિયોપેથિકની અસર તરત જ દેખાય છે
જે લોકો દારૂ, ગુટકા, ધુમ્રપાનનું સેવન કરતા નથી અને હેલ્દી લાઇફસ્ટાઇલનું પાલન કરે છે. તે લોકો પર હોમિયોપેથિકની અસર જોવા મળે છે. તેમના પર આ દવાનું પરિણામ ખૂબ સારું આવે છે.

હોમિયોપેથિક દવા લેવાના કેટલાક ખાસ નિયમો છે, જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો તેનાથી ફાયદો થશે નહીં.

  • દવા લીધા બાદ તેમની ડબ્બીને ટાઇટ બંધ કરો
  • કોઇ બીમારીને લઇ હોમિયોપેથિકની દવા નહીં ખાતા તો નશીલી વસ્તુઓથી દૂર રહો.

Tag | VTV Gujarati

હોમિયોપેથિક દવા આ રીતે રાખો

  • જ્યાં તડકો આવતો હોય ત્યાં હોમિયોપેથિક દવાઓ ના રાખો 
  • હોમિયોપેથિક હંમેશા ઠંડી જગ્યા પર સ્ટોર કરો, ગરમ જગ્યા પર રાખો તેનુ લિક્વિજ ઉડી જાય છે
  • ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી દૂર રાખો
  • દવાની બોટલ ક્યારેય ખુલ્લી ના રાખો 
  • હોમિયોપેથિક દવાને હાથમાં લઈને ક્યારેય ન ખાવી જોઈએ. ઢાંકણ વડે મોઢામાં મૂકવી જોઇએ. 
  • દવા લીધાના 10 મિનિટની અંદર કંઇ પણ ના ખાવુ જોઇએ
  • બ્રશ કરવાથી બચો
  • હોમિયોપેથિકની દવા ખાઇ રહ્યા છો તો કોફી અને ચા પીવાથી બચો
  • આ દવા ખાવી હોય ત્યારે જીભની નીચે દબાવી લો અને ચૂસો. 
  • ડાયટમાં ખાટ્ટી વસ્તુને સામેલ ના કરો. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ