બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / what is the recommended amount of detergent to use in washing machine

ટેક્નિક ટિપ્સ / વૉશિંગ મશીન વાપરનારા એલર્ટ! ડિટર્જન્ટ યુઝ કરતા પહેલાં આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખજો, નહીં તો પસ્તાશો

Arohi

Last Updated: 11:49 AM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Washing Machine: વોશિંગ મશીનમાં કપડા ધોવા માટે ડિટર્જન્ટનો ઉપયોગ તો બધા જ કરે છે પરંતુ કેટલા પ્રમાણમાં તેને નાખવો જોઈએ તેની જાણકારી મોટાભાગના લોકોને નથી હોતી. જો તમે પણ આ વાતથી અજાણ છો તો આટલું તમારા માટે જાણી લેવું જરૂરી છે.

  • વૉશિંગ મશીન વાપરનારા એલર્ટ! 
  • જાણી લે કેટલો નાખવો જોઈએ ડિટર્જન્ટ? 
  • આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખજો

સામાન્ય રીતે હવે મોટાભાગના ઘરોમાં કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સાથે જોડાયેલી બેસિક જાણકારી સામાન્ય રીતે દરેક વ્યક્તિ જાણે છે. પરંતુ આટલું પુરતુ નથી. કારણ કે તેના ઉપરાંત પણ ઘણી એવી જરૂરી વાતો છે જે મશીનને લાંબા સમય સુધી ચલાવવા અને કપડાને સારી રીતે સાફ કરવા માટે જરૂરી છે. મશીનમાં કેટલો ડિટર્જન્ટ નાખવો જોઈએ? એવી જ એક મહત્વપૂર્ણ જાણકારી છે જેની ખબર દરેક લોકોને હોવી જોઈએ. 

મશીન માટે ડિટર્જન્ટ છે પરફેક્ટ
વોશિંગ મશીનમાં હંમેશા લિક્વિડ ડિટર્જન્ટ જ યુઝ કરવો જોઈએ. કારણ કે તેને ખાસ મશીન વોશ માટે જ ડિઝાઈન કરવામાં આવ્યું છે. સાથે જ પાણીમાં તે જલ્દી ઓગળી જાય છે જેથી કપડાની સફાઈ પાઉડર ડિટર્જન્ટ કરતા વધારે સારી રીતે કરી શકે છે. 

કપડા ધોવા માટે ફક્ત આટલો ડિટર્જન્ટ જરૂરી
વધારે ગંદા કપડાને સાફ કરવા માટે વધારે ડિટર્જન્ટ વપરાય તે જરૂરી નથી. કપડાને સાફ કરવા માટે કેટલો ડિટર્જન્ટ જરૂરી છે તે મશીનના લોડ સાઈઝ પર નિર્ભર કરે છે. જેમકે 2-4 કિલો વાળા મશીનમાં 1 ચમચી, 4-6 કિલો વાળા મશીનમાં 1.5-2 ચમચી અને 7-8 કિલો વાળા મશીનમાં 2-3 ચમચી ડિટર્જન્ટ નાખવાની જરૂર પડે છે. 

ડિટર્જન્ટ પાઉડર વાપરતી વખતે આ વાતો રાખો યાદ 
જો તમારી પાસે ડિટર્જન્ટ પાઉડર યુઝ કરવા શિવાય કોઈ ઓપ્શન નથી તો મશીનમાં તેને નાખતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખો. જેમ તે પેકેજીંગ પર કેટલા પ્રમાણમાં ડિટર્જન્ટ યુઝ કરવાની સલાહ આપવામાં આવી છે. ચમચીથી માપીને પાઉડર નાખો અને જો ટોપ લોડર મશીન છે તો તેને કપડા નાખ્યા પહેલા સીધો ડ્રમમાં નાખો. ત્યાં જ ફ્રંટ લોડ મશીનમાં ડિટર્જન્ટ પાઉડરને ડ્રાવરમાં નાખો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ