બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Welcome 3 teaser released, Akshay Kumar gave gift to fans on his birthday, tweeted, watch Video

મનોરંજન / Welcome 3નું ટીઝર રિલીઝ, જન્મદિન પર અક્ષય કુમારે ફેન્સને આપી ગિફ્ટ, કર્યું ટ્વિટ, જુઓ Video

Megha

Last Updated: 03:06 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Welcome 3 Teaser:અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર તેની સુપરહિટ કોમેડી ફિલ્મ 'વેલકમ'ના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત છે, સાથે જ નિર્માતાઓ ત્રીજી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'નો પ્રોમો વિડીયો શેર કર્યો છે.

  • અક્ષય કુમારે 'વેલકમ'ના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી
  • ફિલ્મ 'વેલકમ -3' ટીઝરનું કર્યું રિલીઝ 
  • આ નવા સ્ટાર્સ ફિલ્મમાં જોવા મળશે 

Welcome 3 Teaser :આજે અક્ષય કુમાર પોતાનો 56 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એવામાં  આ અવસર પર અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર તેની સુપરહિટ કોમેડી ફિલ્મ 'વેલકમ'ના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી છે. તેણે પોતાના એકાઉન્ટ પર 'વેલકમ -3'નો પ્રોમો પણ શેર કર્યો છે. 

આ સ્ટાર્સ ફિલ્મમાં જોવા મળશે 
લોકપ્રિય 'વેલકમ' ફ્રેન્ચાઈઝીના નિર્માતાઓ ત્રીજી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ને લઈને તૈયાર છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રવિના ટંડન, જેકલીન ફર્નાન્ડીઝ, દિશા પટની, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, લારા દત્તા, અરશદ વારસી, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, શ્રેયસ તલપડે, તુષાર કપૂર, કીકુ શારદા સહિત ઘણા નવા સ્ટાર કલાકારો જોવા મળશે.

અક્ષયનું કમબેકઃ
એ વાત તો નોંધનીય જ છે કે અક્ષય કુમાર, કેટરિના કૈફ, અનિલ કપૂર અને નાના પાટેકર અભિનીત કોમેડી ફિલ્મ 'વેલકમ' સુપરહિટ સાબિત થઈ હતી. આ બાદ 'વેલકમ 2' બનાવવામાં આવી હતી, જેમાં નાના પાટેકર અને અનિલ કપૂર સાથે જ્હોન અબ્રાહમ જોવા મળ્યા હતા.

હવે 'વેલકમ 3'ની જાહેરાત કરવામાં આવી છે અને અક્ષય કુમાર ફિલ્મના ત્રીજા ભાગમાં વાપસી કરી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ