બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Want to keep your brain active? So bring this change in your lifestyle from today

હેલ્થ ટિપ્સ / મગજને એક્ટિવ રાખવું છે? તો આજથી જ તમારી લાઇફસ્ટાઇલમાં લાવો આ ફેરફાર, વધશે બ્રેઇન પાવર

Pooja Khunti

Last Updated: 09:49 AM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મગજને સ્વસ્થ રાખવા માટે દરરોજ નિયમિત રીતે કસરત કરો. કસરત કરવાથી શરીર અને મગજ બંને સ્વસ્થ રહે છે. જે વ્યક્તિની શારીરિક સ્થિતિ સારી નથી હોતી તેની માનસિક સ્થિતિ પણ ધીમે-ધીમે ખરાબ થવા લાગે છે.

મગજને સ્વસ્થ રાખવા માટે તમારે સારી આદતોને તમારા જીવનશૈલીમાં સામેલ કરવી પડશે. જેમકે યોગ્ય ખાનપાન, નિયમિત વ્યાયામ અને પૂરતી ઊંઘ વગેરે. તમે ઘણીવાર કેટલાક લોકોને કહેતા સાંભડયું હશે કે સ્વસ્થ મગજનો વિકાસ સ્વસ્થ શરીરમાં જ થાય છે. દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક મગજથી તેજ બને. જાણો, મગજ ને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ! 

વ્યાયામ કરો 
મગજને સ્વસ્થ રાખવા માટે દરરોજ નિયમિત રીતે કસરત કરો. કસરત કરવાથી શરીર અને મગજ બંને સ્વસ્થ રહે છે. જે વ્યક્તિની શારીરિક સ્થિતિ સારી નથી હોતી તેની માનસિક સ્થિતિ પણ ધીમે-ધીમે ખરાબ થવા લાગે છે. તેથી તમારી શારીરિક અને માનસિક સ્થિતિને સ્વસ્થ રાખવા માટે તમારે દરરોજ યોગ અને વ્યાયામ કરવા જોઈએ. 

હેલ્ધી ખાનપાન અને યોગ્ય જીવનશૈલી 
તમે હેલ્ધી ખોરાકનું સેવન કરો છો તો તમારું મગજ પણ સ્વસ્થ રહેશે. તમે તમારા બાળકને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવવા ઇચ્છતા હોય તો તેને લીલા શાકભાજી, ફળો, કઠોર, અનાજ, ડ્રાઈ ફ્રૂટ્સ વગેરે ખવડાવો. 

મગજને એક્ટિવ રાખે તેવી રમત રમવી જોઈએ 
તમે તમારા મગજને એક્ટિવ રાખવા ઇચ્છતા હોય તો તમારે બ્રેઇન ગેમ્સ રમવી જોઈએ. તમે બાળકો સાથે પણ આ રમત રમી શકો છો. આ મગજની કસરત માટે જરૂરી છે. 

વાંચવા જેવું: કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે મેથી, બસ આ રીતે કરો સેવન, ઓછો થઈ જશે હાર્ટઅટેકનો ખતરો

ધ્યાન 
તમારા મગજને સ્વસ્થ રાખવા માટે તમારે દરરોજ નિયમિત રીતે ધ્યાનમાં બેસવું જોઈએ. ધ્યાન માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ