બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / Want to buy an SUV car but on a tight budget? You can bring this car home for less than 7 lakhs

કામની વાત / SUV કાર ખરીદવી છે પણ બજેટ ઓછું છે? 7 લાખથી ઓછી કિંમતમાં ઘરે લાવી શકો છો આ કાર

Megha

Last Updated: 12:19 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્કેટમાં આવી ઘણી કોમ્પેક્ટ SUV કાર છે જે તમને ઓછી કિંમતમાં સ્પોર્ટી ફીલ આપે છે. અમે તમારા માટે દેશમાં 7 લાખ રૂપિયાથી ઓછી કિંમતની SUV કારનું લિસ્ટ લાવ્યા છીએ.

  • ભારતમાં SUV કારની માંગ ઝડપથી વધી રહી છે
  • ઓછા બજેટમાં પણ SUV કાર ખરીદી શકો છો
  • આ SUV કારની કિંમત 7 લાખ રૂપિયાથી  ઓછી

ભારતમાં SUV કારની માંગ ઝડપથી વધી રહી છે. એવામાં જો તમે પણ આ ફેસ્ટિવલમાં SUV લેવાનું વિચારી રહ્યા છો, પરંતુ બજેટ આડે આવી રહ્યું છે? ઘણા લોકો માને છે કે SUV લેવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે પણ એવું નથી.  તમે ઓછા બજેટમાં પણ SUV કારની મજા માણી શકો છો. માર્કેટમાં આવી ઘણી કોમ્પેક્ટ SUV કાર છે જે તમને ઓછી કિંમતમાં સ્પોર્ટી ફીલ આપે છે. અમે તમારા માટે એવી SUV કારનું લિસ્ટ લાવ્યા છીએ જેની કિંમત 7 લાખ રૂપિયાથી  ઓછી છે. 

1 એપ્રિલ પછી બંધ થઈ શકે છે વેચાણમાં ધૂમ મચાવતી આ કારો, આ કારણે લેવાઈ શકે  નિર્ણય these cars may be discontinued from april 1 only 2 days left to buy

Hyundai Exeter
આ લિસ્ટમાં પહેલો નંબર Hyundai Exeter છે, જેને તમે એક્સ-શોરૂમ રૂ. 6 લાખની કિંમતે તમારા ઘરે લાવી શકો છો.  આ 1197cc માઈક્રો SUV પેટ્રોલ અને CNG બંને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે અને તેની માઈલેજ 19.2 km/litre થી 27.1 kmpl છે. આ 5 સીટર કાર છે.

Tata Punch
Tata Punch દેશની સૌથી સસ્તી કારમાંથી એક છે. તેની કિંમત 5.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તે કદમાં એકદમ કોમ્પેક્ટ છે, તેમ છતાં તેમાં 366 લિટરની મોટી બૂટ સ્પેસ છે. આ SUVમાં માત્ર એક એન્જિન વિકલ્પ આપવામાં આવ્યો છે, જેની સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ વિકલ્પો ઉપલબ્ધ છે. ટાટા પંચમાં તમને 7 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે, ઓટો ક્લાઇમેટ કંટ્રોલ અને રિયર પાર્કિંગ સેન્સર જેવી સુવિધાઓ મળે છે. આ 1199cc કાર 26.99 કિમી/લીટર સુધીની માઈલેજ મેળવી શકે છે. આ 5 સીટર SUV ને GNCAP માં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે.

Topic | VTV Gujarati

Nissan Magnite
નિસાન મેગ્નાઈટ બજેટ-ફ્રેંડલી SUV છે. . તમે 6 લાખ રૂપિયાના એક્સ-શોરૂમના બજેટમાં પણ આ ઘર લાવી શકો છો. તેનું એન્જિન 999cc છે અને તેની સાથે તમે 19.34 કિમી/લીટર સુધીની માઈલેજ મેળવી શકો છો. સલામતીની દ્રષ્ટિએ, તેણે ANCAP માં 4 સ્ટાર રેટિંગ હાંસલ કર્યું છે. તે માત્ર પેટ્રોલ વેરિઅન્ટમાં અને તે મેન્યુઅલ, AMT અને CVT ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. 

Renault Kiger
આગામી સસ્તી કાર રેનો કિગર છે, જેને ખરીદવા માટે તમારે 6.50 લાખ રૂપિયા ખર્ચવા પડશે. 999cc એન્જિન સાથે, તે માત્ર પેટ્રોલ એન્જિન સાથે પણ ખરીદી શકાય છે અને 19.57 કિમી/લીટર સુધીની માઈલેજ મેળવી શકે છે. તેને GNCAP માં 4 સ્ટાર રેટિંગ મળ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ