બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / VTV Gujarati VExpo begins tomorrow online digital free virtual education expo

VExpo / આવતીકાલથી વાલીઓ અને વિદ્યાર્થીઓની મુંઝવણનો આવશે અંત, VTV Gujaratiના VExpoમાં ભાગ લેવાનું ભૂલતા નહીં

Shalin

Last Updated: 03:11 PM, 6 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTVGujarati.com આયોજિત વર્ચ્યુઅલ VExpoનો આવતી કાલથી એટલે કે 7 ઓગસ્ટથી ભવ્ય આરંભ થવા જઈ રહ્યો છે. શિક્ષણની નવી ક્ષિતિજો ખોલવા માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ એક્સ્પો ખૂબ મદદરૂપ થઇ રહેશે. આ એક્સ્પોમાં એક ક્લિકની મદદથી તમે વર્ચ્યુઅલ સ્ટોલ ઉપરથી નામાંકિત યુનિવર્સીટીઓના કયા કોર્સ અને પ્રોગ્રામ તમારી કારકિર્દીને અનુરૂપ છે તે જાણી શકશો. તો આવો જાણીએ આ વર્ચ્યુઅલ એક્સ્પોને VTVGujarati.comની વેબસાઈટ ઉપરથી વિના મુલ્યે કેવી રીતે માણી શકશો.

પારુલ યુનિવર્સીટીનો ડિજિટલ સ્ટોલ

શું છે આ VExpo (વર્ચ્યુઅલ ઍક્સ્પો) 

ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં પહેલવહેલી વખત યોજાઈ રહેલા આ વિશિષ્ટ વર્કશોપનો મૂળ હેતુ એ છે કે તમે જે તે શૈક્ષણિક સંસ્થા સાથે જોડાવા માંગો છો તેની વિસ્તૃત માહિતી એક જ પ્લેટફોર્મ એટલે કે VTV Gujaratiની વેબસાઈટ ઉપર જોઈ શકો અને બીજી સંસ્થાઓની માહિતી સાથે તેને તરત સરખાવી શકો. આ માટે VExpo એજ્યુકેશન એક્સ્પોમાં ડિજિટલ સ્ટોલ લગાવવામાં આવ્યા હશે જેની એક ક્લિકથી તમને જે તે સંસ્થા તેના શૈક્ષણિક કાર્યક્રમમાં શું ઓફર કરે છે, શું કોર્ષ છે, શું અવધિ છે, ક્લાસરૂમ કેવા છે વગેરે જેવી માહિતી લખાણ, ફોટા અને વીડિયો સહિત તમારા સુધી પહોંચાડશે. 

કઈ તારીખે આ VExpo (વર્ચ્યુઅલ ઍક્સ્પો) થવા જઈ રહ્યો છે?

આ વર્ચ્યુઅલ ઍક્સ્પો 7-8-9 ઓગસ્ટના રોજ થવા જઈ રહ્યો છે. ઘરની બહાર તો નીકળવાના નથી તો પછી આ ઍક્સ્પોને મિસ કરવાનો તમારી પાસે ઑપ્શન બચતો નથી!

VExpoની એક ઝાંખી

ક્યાં યોજાઈ રહ્યો છે આ ઍક્સ્પો

અત્યારના કોરોના કાળમાં ઘરમાં જ રહીને તમે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર એક ક્લિકમાં આ માહિતી મેળવી શકો તે માટે આ વર્ચ્યુઅલ એક્સ્પો VTV Gujaratiની વેબસાઈટ ઉપર યોજાવા જઈ રહ્યો છે. તમે આ લિંક ઉપર ક્લિક કરીને આ એક્સ્પોમાં કોઈ નોંધણી કે કોઈ ચાર્જ વગર મફતમાં જોડાઈ શકો છો.

https://www.vtvgujarati.com/v-education-expo2020

કોણે અટેન્ડ કરવો જોઈએ આ વર્ચ્યુઅલ ઍક્સ્પો?

વાલીઓ અને વિદ્યાર્થીઓએ ચોક્કસથી અટેન્ડ કરવો જરૂરી. જો તમે વિદ્યાર્થી છો અને ખાસ કરીને જ્યારે તમે એવા ફેઝમાં છો જ્યાં તમારે પોતાના ભવિષ્યના કરિયર માટે યોગ્ય કોર્સ કે સ્ટ્રીમ પસંદ કરવાની મૂંઝવણ છે તો તમારા તમામ સવાલોનો જવાબ અહીં મળી જશે.  બીજું વાલીઓ કે જેમના સંતાનો સ્કૂલમાં કે કોલેજમાં એડમિશન લેવા જઈ રહ્યાં છે તો આ તબક્કે તે કઈ શૈક્ષણિક સંસ્થાની પસંદગી ઉતારે છે તે ખૂબ મહત્વનું છે. આથી એક વાલી તરીકે અથવા એક શિક્ષણના ઈચ્છુક તરીકે અથવા અન્ય કોઈ પણ સગા સંબંધીને શિક્ષણને લગતું સાચું માર્ગદર્શન આપવા માટે આ વર્ચ્યુઅલ ઍક્સ્પો અટેન્ડ કરવો જરૂરી બને છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ