બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli will hit 50th century in World Cup, break Sachin's record, big prediction of former captain

સ્પોર્ટ્સ / વિરાટ કોહલી વર્લ્ડકપમાં ફટકારશે 50મી સદી, તોડશે સચિનનો રેકોર્ડ, પૂર્વ કેપ્ટનની મોટી ભવિષ્યવાણી

Megha

Last Updated: 09:44 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યુઝીલેન્ડ સામેની મેચમાં વિરાટ તેની 49મી સદીની ખૂબ નજીક આવીને ચૂકી ગયો હતો. આ બધા વચ્ચે હવે સુનીલ ગાવસ્કરે ભવિષ્યવાણી કે વિરાટ કોહલી કઈ તારીખ 50મી ODI સદી ફટકારશે.

  • વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ
  • સચિન તેંડુલકરના નામે 49 વનડે સદીનો રેકોર્ડ છે
  • વિરાટ કોહલી જલ્દી જ 50મી ODI સદી ફટકારશે

વિરાટ કોહલીતે વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મમાં છે. અત્યાર સુધી કિંગ કોહલીએ પાંચ મેચમાં 118ની એવરેજથી 354 રન બનાવ્યા છે અને તે ભારતનો ટોપ સ્કોરર પણ છે.વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે તેની 48મી ODI સદી ફટકારી હતી ત્યારથી, ચાહકો તેની 50મી ODI સદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

વિરાટ કોહલી જલ્દી જ 50મી ODI સદી ફટકારશે
એ વાત તો નોંધનીય છે કે ધર્મશાલામાં ન્યુઝીલેન્ડ સામે 95 રનમાં આઉટ થયો હતો અને અ મેચમાં વિરાટ તેની 49મી સદીની ખૂબ નજીક આવ્યો હતો પરંતુ પૂરી કરી શક્યો ન હતો. આ બધા વચ્ચે સુનીલ ગાવસ્કરે હવે ભવિષ્યવાણી કરી છે કે વિરાટ કોહલી કઈ તારીખ અને સ્થાને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને તેની 50મી ODI સદી ફટકારશે.

કોહલી આ દિવસે પોતાની 50મી સદી ફટકારશે
ગાવસ્કરના જણાવ્યા મુજબ વિરાટ કોહલી 29 ઓક્ટોબરે લખનૌ અને 2 નવેમ્બરે મુંબઈમાં રમાનારી ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની ભારતની આગામી બે મેચોમાં સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લેશે. સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, 'ચેઝ માસ્ટર વિરાટ કોહલી 5 નવેમ્બર 2023ના રોજ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના વનડેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડી નાખશે અને તેની 50મી સદી ફટકારશે.' નોંધનીય છે કે કોહલીનો જન્મદિવસ પણ 5 નવેમ્બરે છે. આ દિવસે ભારતીય ટીમ આફ્રિકા સામે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેચ રમશે.

કોહલી માટે તેના જન્મદિવસથી વધુ સારો પ્રસંગ ન હોઈ શકે - ગાવસ્કર
સુનીલ ગાવસ્કરે કહ્યું કે - "કોહલી ઈડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકા સામે તેની 50મી ODI સદી ફટકારશે અને તેના જન્મદિવસથી વધુ સારો અવસર કયો છે? કોલકાતા પહોંચતા પહેલા તેની 49મી સદી ફટકારવા માટે તેની પાસે બે મેચ છે. ઈડન ગાર્ડન્સ રન-સ્કોરિંગ માટે શ્રેષ્ઠ સ્થાનો પૈકીનું એક છે, જ્યારે તમે ત્યાં સદી ફટકારો છો તો કોલકાતાના ચાહકો તમને સ્ટેન્ડિંગ ઓવેશન અને ઉત્સાહ આપે છે, સાથે આખું સ્ટેડીયમ સીટીઓ અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠે છે.'

ટીમ ઈન્ડિયા હજુ સુધી એક પણ મેચ હારી નથી
વિરાટ કોહલી અને રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા માટે સતત રન બનાવી રહ્યા છે અને ટીમ ઇન્ડિયા અ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. હાલ ભારતીય ટીમ પાંચ મેચમાં પાંચ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ઈંગ્લેન્ડ સામેની જીત ટીમ ઈન્ડિયા માટે સેમિફાઈનલમાં જગ્યા લગભગ નિશ્ચિત કરી દેશે. જોકે, હાર્દિક પંડ્યા આ મેચમાં વાપસી કરી શકશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ