બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli greatest white ball batsman in history of odi cricket here is why

રેકોર્ડ / વ્હાઇટ બોલ ક્રિકેટના સૌથી મહાન ખેલાડીનું નામ છે વિરાટ કોહલી, વિશ્વાસ ન થતો હોય તો આંકડા જોઈ લો

Dinesh

Last Updated: 10:55 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli 50th century: IPL 2016માં 16 ઇનિંગ્સમાં વિરાટે ચાર સદી સાત અર્ધસદી અને 973 રન બનાવ્યા હતા, વિરાટે બતાવ્યું હતું કે ODI ચેમ્પિયન ટી20માં પણ એટલો જ અસરકારક છે.

  • વિરાટ કોહલીનો શાનદાર રેકોર્ડ
  • વિરાટએ ODI ક્રિકેટમાં 50 સદી ફટકારી
  • કોહલીએ વિરાટ રનનો સ્કોર બનાવ્યો


virat kohli greatest white ball batsman: ક્રિકેટ જગતમાં વિરાટ કોહલી આ નામ ખૂબ જ ચર્ચામાં છે.વિરાટએ ODI ક્રિકેટમાં 50 સદી ફટકારી છે. વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામેની આ ઇનિંગમાં વિરાટે એક નહીં પરંતુ અનેક રેકોર્ડ તોડ્યા છે. આજે તમને જણાવીશું કે વિરાટ ક્રિકેટમાં વિવિધ વિરાટ રેકોર્ડ બનાવી લીધા છે. આ ફોર્મેટમાં જ નહીં પણ ક્રિકેટ જગતમાં વાઈટ બોલમાં પણ એક મહાન બેટ્સમેન છે. ચાલો જાણીએ વિરાટ કોહલીના 7 વર્ષમાં બનાવેલા રેકોર્ડ

IPL 2016
IPL 2016માં 16 ઇનિંગ્સમાં વિરાટે ચાર સદી સાત અર્ધસદી અને 973 રન બનાવ્યા હતા. વિરાટે બતાવ્યું હતું કે ODI ચેમ્પિયન ટી20માં પણ એટલો જ અસરકારક છે. રન કેવી રીતે બનાવવું તે જાણે છે. વિરાટે ટી20 રમવાની રીત બદલી નાખી હતી. ત્યારથી ટી-20 ક્રિકેટમાં લાંબી ઇનિંગ્સનો ટ્રેન્ડ સતત વધતો ગયો છે. વિરાટે 2023 IPLમાં શુબમન ગીલે જે કર્યું તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી.

T20 World Cup 2014
IPL 2016 પહેલા વિરાટે 2014માં જ બતાવી દીધું હતું કે તે T20માં કેવી રીતે બેટિંગ કરવી તે જાણે છે. 2014 T20 વર્લ્ડ કપ તરફ જઈએ તો વિરાટે આ ટૂર્નામેન્ટની મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. 6 ઇનિંગ્સમાં વિરાટે 106ની એવરેજ અને 130ની સ્ટ્રાઇક રેટથી 319 રન બનાવ્યા હતા.

2018 ODIમાં વિરાટ બન્યો હતો રન મશિન
ચાલો ODI ફોર્મેટ પર વાત કરીએ તો ભારતે 2018માં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો ત્યારે વિરાટ કેપ્ટન હતો. વિરાટે ODI શ્રેણીમાં દરેક બોલરને બરાબરનો ધોયા હતા. આ બેટ્સમેને 6 ઇનિંગ્સમાં 558 રન બનાવ્યા હતા. વિરાટે દરેક બીજી મેચમાં સદી ફટકારી અને 186ની એવરેજથી બેટિંગ કરી હતી જેમાં 100નો સ્ટ્રાઈક રેટ હતો.

વન ડે વર્લ્ડ કપ 2023
સચિન તેંડુલકર.નો વિરાટ ODI ક્રિકેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ બનાવી લીધો છે. વિરાટે 50મી સદી ફટકારીને માત્ર સચિનનો રેકોર્ડ તોડ્યો જ નહીં પરંતુ ODI વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. સચિને 2003માં 673 રન બનાવ્યા હતા. વિરાટે 711 રન બનાવ્યા છે. આ સાથે વિરાટે સચિનના બીજા ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ