રોમાન્સ / 'I Love You...', એનિવર્સરી પર વિરાટ કોહલી થયો રોમેન્ટિક, અનુષ્કા માટે લખ્યો આ મેસેજ

virat kohli anushka sharma wedding anniversary romantic message

વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા માટે એક ખાસ પોસ્ટ શેર કરી અને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી. વિરાટ કોહલીએ લખ્યું કે, અનંતકાળની સફરના 5 વર્ષ પૂર્ણ થયા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ