બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / viral video of horror touch in garba night

Viral Video / ગરબામાં માતાજીની આરાધનાની જગ્યાએ આ શું થઈ રહ્યું છે? ફેમસ થવા ભૂત બનીને દાંડિયા રમતા યુવકો વાયરલ

Manisha Jogi

Last Updated: 12:09 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે પણ ડરી જશો. જો તમને ભૂતની કહાનીથી ડર લાગતો હોય તો તમે આ વિડીયો જોઈને પણ ડરી જશો.

  • તમામ લોકો નવરાત્રીના રંગમાં રંગાયા
  • હોરર ગરબા નાઈટનો વિડીયો વાયરલ
  • સોશિયલ મીડિયા પર યૂઝર્સનું અલગ અલગ રિએક્શન

તમામ લોકો નવરાત્રીના રંગમાં રંગાઈ ગયા છે. ખેલૈયાઓ બોલીવુડ ગીત પર દાંડિયા કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે પણ ડરી જશો. જો તમને ભૂતની કહાનીથી ડર લાગતો હોય તો તમે આ વિડીયો જોઈને પણ ડરી જશો. 

ઈન્ટરનેટ પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને ડર લાગવો તે સ્વાભાવિક છે. આ વિડીયો દાંડિયા નાઈટનો વિડીયો છે, જે જોઈને તમને એવું લાગશે કે, ભૂત ધરતી પર આવી ગયા છે અને દાંડિયા કરી રહ્યા છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, બે લોકોએ કાળા કપડા પહેર્યા છે. ફેસ પર સફેદ રંગ લગાવેલ છે. તેમનો આ ડરામણો ચહેરો ગરબા નાઈટ નહીં, પરંતુ હોરર ફિલ્મનો અહેસાસ અપાવી રહ્યો છે. ખેલૈયાઓએ હોરર ફિલ્મ નનો ગેટઅપ કર્યો છે, જે જાણીજોઈને તમને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે. ખેલૈયાઓનો ચહેરા પર દાંડિયાની ખુશી જોવા નથી મળી રગી, પરંતુ હેરાનગી જોવા મળી રહી છે. 

વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘જ્યારે તમે અંદરથી બિલકુલ પણ અજીવિત હોવ પરંતુ ઘરના લોકોના પ્રેશરમાં આવીને દાંડિયા કરો ત્યારે’. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સ આ વિડીયો પર અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈ આ ગરબાને હેલોવીન પાર્ટી તો કોઈ સવાલ પૂછી રહ્યું છે કે, આ બધુ શું થઈ રહ્યું છે. અન્ય યૂઝર્સે કમેન્ટ કરી છે કે, ‘ભૂતના ગરબા’, ‘નન પ્લેઈંગ દાંડિયા’. ઈન્ટરનેટ પર આ વિડીયો જોઈને લોકોને ખૂબ જ હસવું આવી રહ્યું છે, તે કોઈ આ વિડીયોને કોમેડી હોરર ફિલ્મ ગણાવી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Nun horror look horror garba night video viral video ગરબા નાઈટ વિડીયો વાયરલ વિડીયો હોરર ગરબા નાઈટ Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ