બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO: Saif Ali Khan could understand only one word of Hindi language

મનોરંજન / VIDEO: 'બોલો! આવા લોકો હિન્દી સિનેમાના સ્ટાર છે', હિન્દી ભાષાનો બસ એક શબ્દના સમજી શક્યો સેફ અલી ખાન, લોકો ઉડાવી મજાક

Megha

Last Updated: 02:38 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોફી વિથ કરણ સીઝન 8માં સૈફ અલી ખાન તેની માતા શર્મિલા ટાગોર સાથે પહોંચ્યો હતો. એવામાં શો પર બે સામાન્ય હિન્દીના શબ્દોનો અર્થ ન સમજતા લોકો સૈફ અલી ખાનને ટ્રોલ કરી રહ્યા છે.

  • કોફી વિથ કરણ અને વિવાદને એકબીજાના સમાનાર્થી કહીએ તો ખોટું નહીં. 
  • હવે સૈફ અલી ખાન અને શર્મિલા ટાગોરના એપિસોડને ટ્રોલ કરવામાં આવ્યો. 
  • સૈફ અલી ખાનની એક ક્લિપ સોશિયલ મીડિયા પર થઈ વાયરલ. 

કોફી વિથ કરણ અને વિવાદ.. આ બે શબ્દોને એકબીજાના સમાનાર્થી કહીએ તો પણ તેમ કશું ખોટું નથી! આ સિઝનમાં દિપીકા અને રણવીર સિંહના એપિસોડને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો છે. હવે સૈફ અલી ખાન અને શર્મિલા ટાગોરનો એપિસોડ લોકો વચ્ચે મજાકનો વિષય બન્યો છે. 

આ એપિસોડમાં શર્મિલા ટાગોર બે સરળ હિન્દી શબ્દો બોલ્યા હતા પરંતુ સૈફ આ શબ્દોનો અર્થ સમજી શક્યો નહતો..હવે આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. લોકો આને લઈને ટ્રોલ કરી રહ્યા છે.

કોફી વિથ કરણ સીઝન 8માં સૈફ અલી ખાન તેની માતા શર્મિલા ટાગોર સાથે પહોંચ્યો હતો. વાતચીત દરમિયાન કરણે જણાવ્યું કે તેણે સોહાને પૂછ્યું હતું કે શું તે તેની માતાની ફેવરિટ છે. તેના પર સોહાએ કહ્યું કે તે માનવા માંગે છે પરંતુ એવું નથી કારણ કે સૈફ તેનો ફેવરિટ છે. તેના પર શર્મિલાએ કહ્યું- 'પુત્ર મોહ' 

વાંચવા જેવુ: પતિ સૈફની વાતો કરતાં કરતાં રડી પડી કરીના કપૂર!, સાસુમાં પણ હતા હાજર, બન્યું એવું કે સોશિયલ મીડિયા વીડિયો થયો વાયરલ

સૈફ ચોંકી ગયો અને પૂછ્યું શું, પછી શર્મિલાએ કહ્યું- પુત્ર મોહ... શર્મિલાએ તેની સામે તાકીને કહ્યું, 'તમે હિન્દી અભિનેતા છો.' શર્મિલાએ બંને શબ્દોને અલગ-અલગ સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કરણ અને સૈફ દીકરાનો અર્થ સમજી ગયા પણ મોહ શબ્દ ન સમજ્યા. હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. 

લોકોએ અમિતાભ બચ્ચનને યાદ કર્યા
એક યુઝરે કમેન્ટ કરી છે કે, નવાઝુદ્દીન સાચો હતો કે સ્ક્રિપ્ટ અંગ્રેજીમાં છે, ડિરેક્ટર અંગ્રેજીમાં વાત કરે છે અને ફિલ્મ હિન્દીમાં બનાવે છે તો હિન્દી સિનેમામાં કઈ રીતે નવું જોવા મળશે. વધુ એક યુઝરે કહ્યું કે આ લોકો આટલા લાંબા સમયથી હિન્દી ફિલ્મો કેવી રીતે બનાવતા હતા? એકે લખ્યું છે, એટલે જ અમિતાભ બચ્ચનના વખાણ કરવા જોઈએ.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ