બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: Rachin Ravindra, who played for Dhoni's team in IPL 2024, met a CSK fan in New Zealand

ક્રિકેટ / VIDEO: IPL 2024માં ધોનીની ટીમ તરફથી રમનાર રચિન રવિન્દ્રને ન્યૂઝીલેન્ડમાં મળ્યો CSKનો ફેન, ગાડીમાંથી ઉતરીને આપ્યો ઓટોગ્રાફ

Megha

Last Updated: 11:31 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડના બેટ્સમેન રચિન રવિન્દ્ર IPL 2024માં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ તરફથી રમતા જોવા મળશે. હાલ રચીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

  • રચિન IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતા જોવા મળશે. 
  • હાલ રચિન રવિન્દ્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. 
  • CSKના એક ચાહકે રચિન રવિન્દ્ર પાસે ઓટોગ્રાફ માંગ્યો અને.. 

ODI વર્લ્ડ કપ 2023થી ન્યૂઝીલેન્ડના બેટ્સમેન રચિન રવિન્દ્ર એમના પ્રદર્શનને કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે. આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર રચિન આ વખતે IPL 2024માં રમશે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતા જોવા મળશે. CSKએ IPL 2024ની હરાજીમાં રચિન રવિન્દ્રને 1.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ODI વર્લ્ડ કપ બાદથી ઘણી IPL ફ્રેન્ચાઇઝીઓની નજર રચિન પર હતી. હવે રચિન પીળી જર્સીમાં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ તરફથી રમતા જોવા મળશે. રચિનનો એક ખૂબ જ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની કારમાંથી નીચે ઉતરી રહ્યો છે જ્યારે CSKનો એક ફેન પોસ્ટર લઈને તેની પાસે આવ્યો અને તેનો ઓટોગ્રાફ માંગ્યો.

વાંચવા જેવુ: રોહિત શર્માનું રાજ ગયું! ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નવો 'સિક્સર કિંગ' એક વર્ષમાં સિક્સરની શતક મારી હિટમેનનો રેકોર્ડ કર્યો ધ્વસ્ત

રચિન રવિન્દ્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રચિન રવિન્દ્ર પોતાની કારમાં પ્રેક્ટિસ કરવા સ્ટેડિયમમાં આવ્યો હતો. એટલામાં જ તેની કાર પાસે એક ચાહક આવે છે. જેના હાથમાં રચિનની કેટલીક તસવીરો હતી.આ તસવીરોમાં ચેન્નાઈ સુપર કિંગ્સની પીળી જર્સીમાં રચિનની તસવીર પણ હતી. જે પછી રચિન તેના હેલ્મેટ અને પેડ સાથે કારમાંથી નીચે ઉતરે છે અને તે ફેનને પોતાનો ઓટોગ્રાફ આપે છે. રચિન પાસેથી ઓટોગ્રાફ મળ્યા બાદ તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રચિન રવિન્દ્રએ ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં 25 વનડે, 3 ટેસ્ટ અને 18 ટી-20 મેચ રમી છે. વન ડે ઈન્ટરનેશનલમાં રચિનનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. અત્યાર સુધીમાં રચિને 25 ODI મેચમાં 820 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 3 અડધી સદી ફટકારી છે. વનડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 123 રન રહ્યો છે. જોકે ટી20 ક્રિકેટમાં રચિનનું પ્રદર્શન એટલું ખાસ રહ્યું નથી. તેણે ટી20માં માત્ર 145 રન બનાવ્યા છે. T20માં તેનો અત્યાર સુધીનો હાઈ સ્કોર માત્ર 26 રન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ