બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / The new sixer king in international cricket broke the record of the hitman

રેકોર્ડ / રોહિત શર્માનું રાજ ગયું! ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નવો 'સિક્સર કિંગ' એક વર્ષમાં સિક્સરની શતક મારી હિટમેનનો રેકોર્ડ કર્યો ધ્વસ્ત

Kishor

Last Updated: 07:23 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક એવો ખેલાડી ટોચનું સ્થાન લઈ રહ્યો છે જેણે સિક્સરની બાબતમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને પણ પાછળ છોડી દીધો છે.

  • ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માથી પણ મોટો 'સિક્સર કિંગ'
  •  માત્ર એક વર્ષમાં સો સિક્સરના આંકડોને કર્યો આસાનીથી પાર
  • રેકોર્ડ યૂનાઈડેટ અરબ અમીરાતના મુહમ્મદ વસીમે પોતાના નામે કરી લીધો 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ્યારે પણ છગ્ગા કે ચોગ્ગા મારવાનો રેકોર્ડની વાત આવે તો સૌથી પહેલો વિચાર ભારતીય કેપ્ટન રોહિત શર્માનો આવે છે. જેની પાછળનું ખાસ કારણએ છે કે હાલના સમયમાં રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છગ્ગા લગાવવાના મામલામાં ખુબ મશહુર અને ટોચનું સ્થાન ધરાવે છે. આથી જો આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માથી પણ હટકર બેટ્સમેન આવી ચુક્યો છે. તેવું તમને કહેવામાં આવે  તો તમને વિશ્વાસ નહીં આવે પણ હિકકતમાં આવુ થયું છે. યુએઈમાં મુહમ્મદ વસીમે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો છે.

 મુહમ્મદ વસીમ
મુહમ્મદ વસીમ

અમીરાતના મુહમ્મદ વસીમે પોતાના નામે કરી લીધો રેકોર્ડ 

પહેલા આંતર્રાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ રોહિત શર્માના નામ પર છે. જેને હવે યૂનાઈડેટ અરબ અમીરાતના મુહમ્મદ વસીમે પોતાના નામે કરી લીધો છે. રોહિતનો રેકોર્ડ તોડવાની સાથે વસીમે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. જેને અત્યાર સુધી કોઈ હાસલ કરી શક્યું નથી.

અત્યાર સુધી રોહિત શર્માના નામે હતો રેકોર્ડ

વાસ્તકમાં યુએઈનો વસીમ આંતર્રાષ્ટ્રીય ક્રિકેટના એક વર્ષમાં 100થી વધુ છગ્ગા લગાવનાર પહેલો ખેલાડી બની ગયો છે. આ પહેલા આંતર્રાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં 80થી વધારે છગ્ગા બીજા કોઈ બેટ્સમેને લગાવ્યા નથી. 80 છગ્ગા લગાવવાનો રેકોર્ડ અત્યાર સુધી રોહિત શર્માના નામે હતો. જે હવે ધવસ્ત થઈ ગયો છે.

ક્રિકેટમાં 101 છગ્ગા લગાવ્યા હતા
ગયા વર્ષે એટલે કે 2023માં મુહમ્મદ વસીમે આંતર્રાષ્ટ્રીય ક્રિકેટમાં 101 છગ્ગા લગાવ્યા હતા. જ્યારે 80 છગ્ગા લગાવનાર રોહિત શર્મા બીજા નંબર છે. વસીમે 2023માં ટી20 અને વનડે મેચ રમી છે.. જ્યારે ભારતીય કેપ્ટને 2023માં વનડે અને ટેસ્ટ ક્રિકેટ રમી છે.. રોહિતે 2023માં એક પણ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી.

એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા કોણે લગાવ્યા

  • 2023માં 101 છગ્ગા મુહમ્મદ વસીમ (યૂએઈ)
  • 2023માં 80 છગ્ગા રોહિત શર્મા (ભારત)
  • 2019માં 79 છગ્ગા રોહિત શર્મા  (ભારત)
  • 2018માં 74 છગ્ગા રોહિત શર્મા  (ભારત)
  • 2022માં 74 છગ્ગા સૂર્યકુમાર યાદવ (ભારત)
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ