બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / અજબ ગજબ / video of a child dancing on bachapan ka pyar is getting viral

VIDEO / 'બચપન કા પ્યાર' પર સ્કૂલ બોયનો જોરદાર ડાન્સ, વીડિયો જોઈ લોકો બોલ્યા ભણવામાં ધ્યાન આપ દીકરા

Khevna

Last Updated: 04:09 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'બચપન કા પ્યાર' સોન્ગ પર આ બાળકે એવો ડાન્સ કર્યો કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જુઓ આ વીડિયો

  • બચપન કા પ્યાર પર સ્કૂલ બોયનો ડાન્સ 
  • વીડિયો થયો વાયરલ 
  • યુઝર્સે આપી જાતજાતની પ્રતિક્રિયાઓ 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. છત્તીસગઢનાં સહદેવ દિરદોએ પોતાની સ્કૂલમાં 'બચપન કા પ્યાર' સોન્ગ ગયું હતું, જ્યાર બાદ આ વીડિયોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. દરેક આ સોન્ગ પર ડાન્સ કરતા જોવા મળે છે. એટલું જ નહીં, બોલિવુડનાં પોપ્યુલર સિંગર બાદશાહે પણ 'બચપન કા પ્યાર' સોન્ગને પોતાના જ અંદાજમાં રીક્રિએટ કર્યું છે. હવે એક વાર ફરી આ સોન્ગ ટ્રેન્ડ થવા લાગ્યું છે. આ પાછળનું કારણ સહદેવ દિરદો નહીં પણ એક સ્કૂલનો બાળક છે, જે આ સોન્ગ પર ડાન્સ કરતા જોવા મળે છે. 

'બચપન કા પ્યાર' ફરી થયું વાયરલ 
ઇન્ટરનેટ પર વાયરલ થનાર આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનો બાળક સ્કૂલ ડ્રેસ પહેરીને 'બચપન કા પ્યાર' સોન્ગ ગાઈ રહ્યો છે અને ડાન્સ પણ કરી રહ્યો છે. બાળકે કોન્ફીડંસ સાથે કેમેરા તરફ ધ્યાન આપતા એવો ડાન્સ કર્યો કે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બાળકે આ સોન્ગ ગાતા સમયે ડાન્સ મૂવ્સ પણ બતાવ્યા. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. 

બાળકનાં ડાન્સે મચાવી ધમાલ 
'બચપન કા પ્યાર' સોન્ગ ગાતા સમયે નાનો બાળક અહીયા ત્યાં ઊછળ કૂદ કરતો જોવા મળી રહ્યો છે. આ ક્યૂટ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. ઇન્ટરનેટ પર આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર indianmusic13 નામનાં અકાઉન્ટ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ લાઈક્સ મળી રહી છે. 

યુઝર્સની પ્રતિક્રિયાઓ 
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોયા બાદ એક યુઝરે લખ્યું કે સાચો બાળપણનો પ્રેમ તો આને છે ભાઈ. જ્યારે એક બીજા યુઝરે લખ્યું કે ભણી લે બેટા...અત્યારે બાળપણ જ ચાલી રહ્યું છે તારું. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ