બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / VIDEO : Is the video of the rotten tomato from the garbage bin from Surat Marketyard? APMC Chairman explained

સાવધાન / VIDEO : શું કચરાપેટીમાંથી સડેલા ટામેટાનો વીડિયો સુરત માર્કેટયાર્ડનો છે? APMC ચેરમેને કર્યો ખુલાસો

Vishal Khamar

Last Updated: 11:23 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેક્ટરમાંથી કોઈ શખ્સ સડેલા ટામેટા વીણી રહ્યો છે તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયો મામલે સુરત APMC ચેરમેન દ્વારા એવો દાવો કર્યો છે કે આ વીડિયો સુરત એપીએમસીનો નથી.

  • કચરામાંથી ટામેટા લેતો વીડિયો થયો વાયરલ
  • સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
  • વીડિયોમાં દેખાતો શેડ સુરત APMC માં નથીઃ ચેરમેન

સોશિયલ મીડિયામાં આજે કચરા પેટીમાંથી સડેલા ટામેટા કેરેટમાં ભરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ કચરામાં ફેંકાયેલ સડેલા ટામેટા કેરેટમાં ભરી રહ્યો છે. અને સસ્તા ભાવે બજારમાં વેચી લોકોને વેચી રહ્યો છે. ત્યારે આ વીડિયો સુરત APMC  નો હોવાનું સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરનારે લખ્યું હતું.  ત્યારે આ બાબતે APMC  ચેરમેને પોતાની પ્રતિક્રિયા આપી હતી કે આ વીડિયો સુરત APMC  નો છે જ નહી તેમ દાવો કર્યો છે. 

વાયરલ વીડિયો સુરત APMC નો છે જ નહી તેવો દાવોઃ ચેરમેન
રાજ્યમાં રવિવારે કચરાપેટીમાંથી સડેલા ટામેટા કાઢીને વેંચાણ માટે કેરેટમાં રાખતા વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સુરત એપીએમસીનો હોવાની ચર્ચા સાથે વાયરલ થયો હતો. જો કે આ મામલે હવે સુરતના એપીએમસી ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. એપીએમસીના ચેરમેન સંદીપ દેસાઇએ આ વીડિયો સુરત એપીએમસીનો છે જ નહીં તેવો દાવો કર્યો. તેમણે કહ્યું કે વીડિયોમાં દેખાતી જગ્યા અને દેખાતો શેડ સુરત એપીએમસીમાં નથી. આમ સુરતના નામે બીજી જગ્યાનો વીડીયો સુરતના નામે વાયરલ કરાયાનો તેમણે દાવો કર્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ