બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / VIDEO Birth disabled child becomes healthy Bageshwar Baba claims to have performed a miracle video goes viral

OMG / VIDEO: 'જન્મથી દિવ્યાંગ બાળક થઈ ગયો સ્વસ્થ', બાગેશ્વર બાબાએ ચમત્કાર કર્યો હોવાનો દાવો, વીડિયો થયો વાયરલ

Arohi

Last Updated: 01:43 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે વૃદ્ધ મહિલા બાગેશ્વર ધામમાં પોતાના પૌત્ર માટે આવી હતી. તે ચાલી ન હતી શકતી. બાળકોને આશીર્વાદ આપતા જ તેની મુશ્કેલી દૂર થઈ જાય છે.

  • ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે પૌત્રને લઈને આવી હતી મહિલા 
  • બાગેશ્વર બાબાએ ચમત્કાર કર્યો હોવાનો દાવો
  • જન્મથી દિવ્યાંગ બાળક થઈ ગયો સ્વસ્થ

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામમાં એ બીમારીઓના નિરાકરણ થવાનો દાવો કરવામાં આવે છે જેની સારવાર ડોક્ટર પણ નથી કરી શકતા. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાગેશ્વર ધામની કૃપાથી એક એવા જ રોગીને ઠીક કરી દેવામાં આવ્યો છે. 

વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામના દરબાદથી એક મહિલાને મંચ પર હોલાવે છે. વૃદ્ધ મહિલા બાગેશ્વર ધામમાં પોતાના પૌત્રને લઈને આવી હતી. બાગેશ્વર ધામ એ વૃદ્ધ મહિલાના કહેવા પહેલા જ તેના પૌત્રનું નામ અને તેની સમસ્યાના પર્ચાને વાંચી દે છે. તે જણાવે છે કે તે મહિલાના પૌત્રનું નામ રૂદ્ર છે. તે ચાલી ન હતો શકતો. 

પગની નસોમાં હતી મુશ્કેલી 
ડોક્ટરોએ તેની પગની નસોમાં મુશ્કેલી હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે જન્મજાત તેને આ સમસ્યા છે. બાળકનું શરીર ઝકડાઈ ગયું હતું. તેને સમસ્યા ગર્ભમાંથી જ હતી. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી મહિલાને આશીર્વાદ આપે છે કે બાળકીનું અકડાવવું અને દોરા પડવા બંધ થઈ જશે. 

સ્ટેજ પર બેઠા બેઠા જ શરીર પર માર માર્યો 
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કહે છે કે બાળકને સ્ટેજની આગળ સુવડાવી દો. તેના પર 5 વખત ઝાડૂ મારવાથી બાલાજીની કૃપા થશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ પહેલા જ જણાવ્યું કે બાળકને ફરીથી સંપૂર્ણ આરામ નહીં મળી શકે. ધામમાં રજૂ કરવાથી ડોઢ વર્ષનમાં બાળક 60% સુધી સાજો થઈ જશે. દર્દીને મંચની નીચે સુવડાવી દીધો. 

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના હાથમાં રાખ લે છે. તેના પર મંત્ર કરે છે. પછી તેને રોગીની સાથે આવેલી મહિલાને આપે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી મંચ પર બેઠા બેઠા જ પોતાનો ચમત્કાર કરી દે છે. તે શરીરના જે ભાગની વાત કરે છે તે બેભાન બાળકના શરીરના એ ભાગને લગાવી દે છે થોડા સમય બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી પાસ બેઠેલી મહિલાથી તેને આખા શરીર પર રાખ લગાવવા કહે છે. 

આંખોની રોશની પર કોઈ અસર નથી થતો 
બાગેશ્વર ધામ બાબા કહે છે તે આજથી તે બાળકની નશો મજબૂત થવા લાગશે. જોકે તેના આંખની રોશની પર કોઈ અસર નહીં થાય. તેની આંખોને 1 ટકા પણ આરામ નહીં મળે.

પરંતુ તેના શરીરમાં આજથી જ પ્રભાવ જોવા મળશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જ્યા સુધી તે ના કહે ત્યાં સુધી બાળકના હાથ જોડીને સન્યાસી બાબાની જય કરતા રહે. તેનાથી તે ધીરે ધીરે ઉભો થવા લાગશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ