બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ધર્મ / vat savitri vrat 2023 auspicious yogas made zodiac signs vat savitri vrat puja vidhi

આસ્થા / આજે વટસાવિત્રી વ્રત, 3 શુભ યોગના નિર્માણથી આ 4 રાશિના જાતકો પર થશે ધનવર્ષા

Manisha Jogi

Last Updated: 07:56 AM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૌરાણિક માન્યતા અનુસાર દિવસે સાવિત્રી તેના પતિ સત્યવાનને યમરાજ પાસેથી છીનવીને લાવ્યા હતા. આ કારણોસર હિંદુ મહિલાઓ પતિના દીર્ઘાયુ માટે આ વ્રત કરે છે.

  • પતિના દીર્ઘાયુ અને સલામતી માટે વટ સાવિત્રીનું વ્રત
  • વટ સાવિત્રીના વ્રતના દિવસે 3 દુર્લભ અને શુભ યોગનું નિર્માણ
  • કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે

પરિણીત મહિલાઓ પતિના દીર્ઘાયુ અને સલામતી માટે વટ સાવિત્રીનું વ્રત કરે છે. હિંદુ ધર્મમાં આ વ્રતનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આ વર્ષે વટ સાવિત્રીના વ્રતના દિવસે 3 દુર્લભ અને શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને લાભકારી માનવામાં આવે છે, જેથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે. પૌરાણિક માન્યતા અનુસાર દિવસે સાવિત્રી તેના પતિ સત્યવાનને યમરાજ પાસેથી છીનવીને લાવ્યા હતા. આ કારણોસર હિંદુ મહિલાઓ પતિના દીર્ઘાયુ માટે આ વ્રત કરે છે. વડના ઝાડની પૂજા કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદ મળે છે. 

મુહૂર્ત
આ વર્ષે જેઠ માસની અમાસની તિથિ 18ના રોજ રાત્રે 9:42 વાગ્યે શરૂ થઈ ગઈ છે અને આજે રાત્રે 9:22 વાગ્યે આ તિથિનું સમાપન થશે. તેથિ ઉદય તિથિ અનુસાર 19મેના રોજ આ વ્રત કરવામાં આવશે. 

વ્રત સામગ્રી
વાંસની ટોપલી, સાવિત્રી અને સત્યવાનની મૂર્તિ, વાંસનો પંખો, કાચો સૂતરનો દોરો, નાળાછડી, માટલી, અગરબત્તી, ગંગાજળ, પતાશા, ધૂપ, સવા મીટર કાપડ, ફળ, સાત પ્રકારના અનાજ, ફૂલ, મખાણા, કોડિયું, રોલી, ચોખા, અત્તર, પાન, સિંદૂર, સોપારી, નારિયેળ, પલાળેલા ચણા, સુહાગનો સામાન, મિઠાઈ.

શુભ યોગ
આ વર્ષે વટ સાવિત્રીના દિવસે શશ યોગ, જગકેસરી યોગ અને શોભન યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગના સંયોગછી કેટલીક રાશિના જાતકોની સારા દિવસો શરૂ થશે. આ યોગથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

મેષ
મેષ રાશિમાં ગુરુ અને ચંદ્રમાની યુતિથી ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેથી મેષ રાશિના જાતકોને ખૂબ જ ફાયદો થશે. આ દિવસે ઓફિસમાં સીનિયરનો સહયોગ પ્રાપ્ત થશે, જેથી પ્રમોશનનો યોગ બની રહ્યો છે. જે પણ કાર્યની શરૂઆત કરશો, તેમાં સફળતા પ્રાપ્ત થશે. નાણાંકીય લાભ થશે. 

કુંભ
કુંભ રાશિના જાતકોને લાભ થશે. નસીબ ઉઘડી જશે. નોકરીમાં જે પણ તકલીફ હશે, તે દૂર થશે. ઓફિસમાં ધીરજ રાખો. સંતાન પક્ષ તરફથી સારા સમચારા મળશે. 

તુલા
આ ત્રણ યોગ તુલા રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. કારોબારીઓને વિશેષ લાભ થશે અને બિઝનેસ વિસ્તારિત થવાનો યોગ બનશે. અચાનકથી ધન લાભ થશે. જે પણ કાર્ય અટકેલ છે, તે કાર્ય પૂર્ણ થશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. 

મિથુન
મિથુન રાશિના જાતકોને શુભ સમાચાર મળશે. ઓફિસમાં નવી જવાબદારીઓ મળવાથી મન પ્રસન્ન રહેશે. કરિઅરમાં જે પણ અડચણ હશે તે, સમાપ્ત થશે જેથી આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે.

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ