બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / vastu tips never do mistake related to tulsi you can face financial crisis according to vedic science

ઉપાય / તુલસી સાથે ક્યારેય ન કરતા આ 7 ભૂલ, નહીં તો લક્ષ્મીજી મોઢું ફેરવી દેશે, થઇ જશો કંગાળ!

Manisha Jogi

Last Updated: 09:12 AM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માન્યતા છે કે, તુલસીના છોડમાં માઁ લક્ષ્મીનો વાસ હોય છે. આ કારણોસર તુલસીના છોડને લગાવવાથી લઈને તેને તોડવાના પણ અનેક નિયમ દર્શાવવામાં આવ્યા છે.

  • હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્ત્વ
  • તુલસીમાં અનેક પ્રકારના આયુર્વેદિક ગુણ રહેલા છે
  • આ નિયમોને ધ્યાનમાં ના લેવાથી માઁ લક્ષ્મી નારાજ થઈ શકે છે

હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિકની સાથે સાથે તુલસીનું આયુર્વેદમાં પણ વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તુલસીમાં અનેક પ્રકારના આયુર્વેદિક ગુણ રહેલા છે. ભગવાન વિષ્ણુને આ છોડ અતિપ્રિય હોવાનું માનવામાં આવે છે. માન્યતા છે કે, તુલસીના છોડમાં માઁ લક્ષ્મીનો વાસ હોય છે. આ કારણોસર તુલસીના છોડને લગાવવાથી લઈને તેને તોડવાના પણ અનેક નિયમ દર્શાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે, આ નિયમોને ધ્યાનમાં ના લેવાથી માઁ લક્ષ્મી નારાજ થઈ શકે છે. 

તુલસીના છોડ માટેના નિયમ

  • ધાર્મિક માન્યતા અનુસાર રવિવારે તુલસીના છોડમાં જળ અર્પણ ના કરવું જોઈએ અને તેના પાન પણ ના તોડવા જોઈએ. 
  • તુલસીના છોડને અંધારામાં ના રાખવો જોઈએ, સાંજે તુલસીના છોડ પાસે એક દીવો કરવો જોઈએ. 
  • તુલસીના પાન સુકાઈ જાય તો, ફેંકવા ના જોઈએ. તે પાન ધોઈને તુલસીના છોડની માટીમાં નાખી દેવા જોઈએ. 
  • તુલસીનો છોડ સુકાવો ના જોઈએ, નહીંતર તે અશુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ લીલોછમ રહેવો જોઈએ. કારણ વગર તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે, તો તે આર્થિક નુકસાનનો સંકેત આપે છે. 
  • તુલસીનો છોડ લગાવતા સમયે દિશાઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ના રાખવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિશા અગ્નિની દિશા માનવામાં આવે છે. 
  • કાંટાદાર છોડની સાથે તુલસીનો છોડ ના લગાવવો જોઈએ. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ