બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / US Thwarts plot to kill Khalistani supporter Gurpatwant Singh Pannu in America issues warning to India

BREAKING / અમેરિકાએ ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાનું કાવતરું કર્યું નાકામ, ભારતને આપી ચેતવણી

Vaidehi

Last Updated: 06:37 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન અધિકારીઓએ અમેરિકામાં એક શીખ અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નૂને મારવાનાં ષડયંત્રને વિફળ કર્યું છે. એટલું જ નહીં ભારતને વૉર્નિંગ પણ આપી છે. જાણો મામલો.

  • ખાલિસ્તાની સમર્થક પન્નૂને લઈને મોટા સમાચાર
  • અમેરિકન અધિકારીઓએ ગુરપતવંત સિંહ પન્નૂને મારવાનાં પ્લાનને વિફળ કર્યું
  • અમેરિકાએ આ અંગે ભારતને ચેતવણી પણ આપી છે

મીડિયા રિપોર્ટસ્ અનુસાર અમેરિકી અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમણે સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક શીખ અલગતાવાદીને મારવાનાં ષડયંત્રને વિફળ કરી દીધું છે. આ સંબંધમાં ભારતને ચેતવણી જારી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ષડયંત્રનો ટાર્ગેટ Sikhs for Justiceનાં નેતા ગુરપતવંત સિંહ પન્નૂ હતો. જો કે આ રિપોર્ટ પર ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ભારતને રાજકીય ચેતવણી
મામલાથી પરિચિત લોકો અનુસાર અધિકારીઓએ એ નથી જણાવ્યું કે શું દિલ્હીનાં વિરોધનાં કારણે રણનીતિ બનાવતાં લોકોએ પોતાની યોજના બદલી કે પછી FBIનાં હસ્તક્ષેપનાં કારણે ષડયંત્ર વિફળ રહ્યું. રિપોર્ટમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે ભારતને રાજકીય ચેતવણી આપવામાં આવી છે અને યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઓછામાં ઓછા એક શંકાસ્પદ વિરુદ્ધ સીલબંધ આરોપ પણ દાખલ કર્યો છે.

'અમેરિકી સરકારે જવાબ આપવો પડશે'
રિપોર્ટ અનુસાર પન્નૂએ એ વિષય પર કોઈપણ ટિપ્પણી કરવાથી ઈનકાર કર્યો છે કે શું અમેરિકી અધિકારીઓએ તેમને ષડયંત્ર અંગે ચેતવણી આપી હતી. જો કે આ મામલામાં તેમણે માત્ર એટલું જ કહ્યું કે અમેરિકી સરકારને અમેરિકન ધરતી પર ભારતીયોએ તેમના જીવનાં જોખમને લઈને જવાબ આપવો પડશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ