બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Uparkot's fort, renovated at a cost of 76 crores, will be launched with a new color scheme.

જૂનાગઢ / 76 કરોડના ખર્ચે રિનોવેશન કરાયેલ ઉપરકોટના કિલ્લાનું નવા રંગરૂપ સાથે કરાશે લોકાર્પણ, આ તારીખે CM કિલ્લાને ખુલ્લો મૂકશે

Vishal Khamar

Last Updated: 06:36 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢનો ઉપરકોટનાં કિલ્લાને ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે ઉપરકોટનો કિલ્લાને નવો લૂક આપવામાં આવ્યો છે. હવે ટૂંક સમયમાં મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ કરાશે.

  • જૂનાગઢના પ્રસિદ્ધ ઉપરકોટના કિલ્લાનું કરાશે લોકાર્પણ 
  • 28 તારીખે CMના હસ્તે નવા રંગરૂપ સાથે કિલ્લાનું થશે લોકાર્પણ 
  • સમગ્ર કિલ્લાનું રિસ્ટોરેશન કરી આપવામાં આવ્યો નવો લૂક 

જૂનાગઢનો ઉપરકોટનાં કિલ્લાનાં લોકાર્પણને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.  તા. 28 તારીખનાં રોજ મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ કરાશે. કિલ્લાને નવા રૂપરંગ સાથે ઉપરકોટનો કિલ્લો લોકો માટે ખુલ્લો મુકાશે. ત્યારે ઉપરકોટમાં આવેલ દરેક સ્થળોને નવો લૂક અપાયો છે. ત્યારે જૂનાગઢ નહિ પરંતું સમગ્રે દેશ અને વિદેશમાંથી આવતા પર્યટકો પણ આ કિલ્લાને નવા રૂપ રંગ સાથે જોવા માટે ઉત્સુક છે. 

આ પણ કામ લગભગ ત્રણેય વર્ષ ચાલ્યું હતુંઃરાજેશ તોતલાની (સવાણી હેરિટેજ કંઝરવેશન પ્રાઈવેટ લિમિટેડ)
આ બાબતે સવાણી હેરિટેજ કંઝરવેશન પ્રાઈવેટ લિમિટેડનાં રાજેશ તોતલાનીએ જણાવ્યું હતું કે, ઉપરકોટની વાત કરીએ તો ટુરીઝમ કોર્પોરેશન દ્વારા અમારી કંપનીને આનું જીણોદ્ધારનું કામ સોંપ્યું હતું. તેમજ અમારી કંપની જીણોદ્ધારનાં ઘણા બધા કામ ભારતભરમાં કરી ચૂકી છે. અને આ પણ કામ લગભગ ત્રણેય વર્ષ ચાલ્યું હતું. તેમજ ગયા માર્ચ મહિનામાં કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું હતું. અહીંયા ઘણા બધા સ્મારકો છે.  જેમકે અડી કડી વાવ છે, નવઘણ કૂવો છે, ધક્કા બારી છે તે બધા હવે નવા રૂપમાં બહુ સરસ દેખાય છે.  તો બહુ જલ્દી આ કિલ્લો ખુલ્લો મુકાય જૂનાગઢની પ્રજા માટે તો ગુજરાતનાં પણ લોકો આવે, ભારતનાં પણ લોકો આવે એવી આશા સાથે અમે તૈયારીઓ કરી રહ્યા છીએ. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ