બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 06:21 PM, 3 February 2024
ADVERTISEMENT
પૂનમ પાંડે જીવત છે અને તેની જાણકારી તેણે પોતે જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આપી છે. સાથે જ તેણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને પણ તેનું કારણ જણાવ્યું. ત્યાં જ હવે ફેશન અને ફિલ્મ ક્રિટિક ઉમૈર સંધુએ કહ્યું કે પૂનમે આવું 25 લાખ રૂપિયાના પબ્લિસિટી સ્ટંટ માટે કર્યું.
ADVERTISEMENT
25 લાખનો પબ્લિસિટી સ્ટંટ
જેવી પૂન પાંડેના જીવીત હોવાની ખબર સામે આવી તો સોશિયલ મીડિયા પર ભૂકંપ આવી ગયો. બધા પૂનમને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. ત્યાં જ હવે તેના પર ફિલ્મ ક્રિટિક ઉમૈર સંઘુએ એક્સ પર ફરીથી પોતાનું રિએક્શન શેર કર્યો છે. તેમણે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે મેં પહેલા જ કહ્યું હતું કે તે જીવીત છે અને તેણે 25 લાખમાં આ પબ્લિસિટી સ્ટંટ કર્યો છે.
I told you that Bitch is alive. She did Publicity Stunt for Just 25 Lac. https://t.co/OX2a6Yhz8k
— Umair Sandhu (@UmairSandu) February 3, 2024
વધુ વાંચો: પૂનમ પાંડે જીવિત છે....: મોતની અફવાઓ પર પૂર્ણવિરામ, Video શેર કરીને કર્યો મોટો ખુલાસો
પબ્લિસિટી સ્ટંટ માટે પૂનમે કહ્યું આ કામ
આ પહેલા ઉમૈરે પોતાના એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે મેં તેની કઝીન સાથે વાત કરી છે તે જીવીત છે. પૂનમે આવું પબ્લિસિટી સ્ટંટ માટે કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.