બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / Turmeric milk is very beneficial for health

હેલ્થ ટિપ્સ / માત્ર ઇમ્યુનિટી જ નહીં, અન્ય બાબતોમાં પણ ફાયદાકારક છે હળદરવાળું દૂધ, જાણો ફાયદા

Kishor

Last Updated: 11:35 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હળદરવાળું દૂધ સ્વાસ્થ્ય માટે ખુબ ગણકારી છે. કાયમી પીવાથી શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે. ત્યારે આવો જાણીએ વિસ્તારથી!

  • હળદરવાળું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
  • હળદરમાં હોય છે કુદરતી એન્ટિબાયોટિક
  • હળદરવાળું દૂધ પીવાથી થાય છે શાંતિથી ઊંઘનો અનુભવ

હળદરવાળું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું વડીલો પણ કહેતા હોય છે અને તબીબો પણ કહે છે. હળદરને આયુર્વેદમાં દવા તરીકે માનવામાં આવે છે. તેમાં કુદરતી એન્ટિબાયોટિક હોય છે. જ્યારે દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન સહિતના ઘણા વિટામિન હોવાથી હળદર અને દૂધ મિક્સ કરીને પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે. સૌપ્રથમ તો સારી ઊંઘ આવે છે. હળદરવાળું દૂધ મિક્સ કરીને પીવાથી શાંતિથી ઊંઘનો અનુભવ લઈ શકો છો. આથી રાત્રિના સમયગાળા દરમિયાન હળદરનું દૂધ પીવું જોઈએ જેનાથી રાત્રી દરમિયાન ઊંઘમાં ખલેલ પહોંચતી નથી.

જો તમને પણ છે આ 3 સમસ્યા, તો ભૂલથી પણ ન પીતા હળદરવાળું દૂધ, કારણ ફાયદો નહીં  નુકસાન | turmeric milk cause heat know who should not drink

રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે

હળદર અને દૂધ મિક્ષ કરીને પીવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત શરદી, ફલૂ અને કફથી બચી શકવાની પણ તાકાત મળે છે. આથી દરેક ઋતુમાં હળદર વાળું દૂધ પીવું જોઈએ. આ ઉપરાંત સાંધાના દુખાવામાં પણ રાહત રૂપ રહે છે. હળદરમાં શક્તિશાળી બળતરા વિરોધી ગુણધર્મ હોવાથી સાંધાના દુખાવાની સમસ્યા ભોગવતા લોકો માટે હળદર વાળું દૂધ રામબાણ ઈલાજ છે.

આ વ્યક્તિઓએ ભૂલથી પણ ન પીવુ જોઇએ હળદરવાળુ દૂધ, નહીંતો થશે ભંયકર નુકશાન side  effect of turmeric milk

ત્વચા ચમકે છે

હળદર ત્વચાને ચમકદાર બનાવે છે અને હાનિકારક બેક્ટેરિયાને દૂર કરે છે. સૌ પ્રથમ દૂધ ઉકાળો બાદમાં સ્વાદ માટે એક ચપટી હળદર અને ખાંડ ઉમેરવી જોઈએ. ત્યારબાદ સૂતા પહેલા તેને ગરમ અથવા હૂંફાળું કરી અને પીવું જોઈએ.જો તમને ડાયાબિટીસ, હૃદયરોગ અથવા સાંધાનો દુખાવો હોય તો તમે હળદરનું દૂધ એક ચપટી જાયફળમાં મિક્સ કરીને પી શકો છો. બીજી બાજુ થાઈરોઈડની હોય તો કાજુ અને કાળા મરી પણ ફાયદાકારક રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ