બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Trouble may increase for Prajnesh Patel: Ahmedabad police action in rape case, know why

કાર્યવાહી / પ્રજ્ઞેશ પટેલની વધી શકે છે મુશ્કેલી: દુષ્કર્મ કેસ મામલે અમદાવાદ પોલીસ એક્શનમાં, જાણો કેમ

Vishal Khamar

Last Updated: 03:45 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય કેસમાં પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલી વધી શકે છે. ત્યારે પ્રજ્ઞેશ પટેલ સામે અસંખ્ય ગુનાઓ પોલીસ મથકે નોંધાયેલ છે. તેમજ હાલ તે જામીન પર મુક્ત છે. ત્યારે પોલીસ પ્રજ્ઞેશ પટેલનાં જામીન રદ કરવા રિપોર્ટ કરી શકે છે.

  • ઈસ્કોન બ્રિજનાં અકસ્માત કેસમા પિતા-પુત્રની વધી શકે છે મુશ્કેલીઓ
  • અગાઉનાં દુષ્કર્મનાં કેસમાં પ્રજ્ઞેશ પટેલનાં જામીન થઈ શકે છે રદ
  • પોલીસ પ્રજ્ઞેશ પટેલના જામીન રદ કરવા કરી શકે છે રિપોર્ટ

 ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પુત્રની કરતૂતનાં કારણે પિતાની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઈસ્કોજ બ્રિજનાં અકસ્માત કેસમાં તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલી વધી શકે છે. અગાઉનાં દુષ્કર્મનાં કેસમાં પ્રજ્ઞેશ પટેલનાં જામીન રદ થઈ શકે છે. રાજકોટની યુવતી સાથે દુષ્કર્મનાં કેસમાં પ્રજ્ઞેશ પટેલ જામીન પર છે. હાઈકોર્ટે વિવિધ શરતો સાથે પ્રજ્ઞેશ પટેલને જામીન આપ્યા હતા. જામીન રદ્દ કરવા મામલે કોર્ટને પોલીસે રિપોર્ટ કરવાનો હોય છે. અમદાવાદ પોલીસ પ્રજ્ઞેશ પટેલનાં જામીન રદ્દ કરવા માટે રિપોર્ટ કરી શકે છે. હાઈકોર્ટની શરત નંબર A નું ઉલ્લંઘન થવા મામલે પ્રજ્ઞેશનાં જામીન રદ થઈ શકે છે. 

તથ્યનાં પિતા પ્રજ્ઞેશ પટેલનો ગુનાહિત ઈતિહાસ
મહત્વુનં છે કે, તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.. પ્રજ્ઞેશ પટેલ પર અત્યાર સુધીમાં 8 ફરિયાદ નોંધાયેલી છે. રાજકોટની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી. પ્રજ્ઞેશ પટેલને હાઈકોર્ટે વિવિધ શરતો સાથે જામીન આપ્યા હતા. ત્યારે હવે શરતોના ભંગ મામલે પ્રજ્ઞેશ પટેલના જામીન રદ થઈ શકે છે. 

પ્રજ્ઞેશ પટેલ સામે ક્યાં પોલીસ મથકમાં કેટલા ગુનાં નોંધાયેલ છે
તથ્ય પટેલનાં પિતાનાં ગુનાહિત ઈતિહાસ પર નજર કરીએ તો પ્રજ્ઞેશ પટેલ પર રેપકાંડ સહિત અનેક ગુના નોંધાયા છે. યુવતીને નશો કરાવી સામૂહિક દુષ્કર્મનાં કેસમાં પ્રજ્ઞેશ પટેલ મુખ્ય આરોપી છે. પ્રજ્ઞેશ પટેલે 2020 માં યુવતી પર ડ્રગ્સનો નશો કરી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. પ્રજ્ઞેશ પટેલ પર 8 થી વધુ ગુના નોંધાયેલા છે. તેમજ પ્રજ્ઞેશ પટેલ સામે સોલા પોલીસ સ્ટેશનમાં 2 કેસ પણ થયેલા છે. શાહપુર, રાણીપ પોલીસ સ્ટેશનમાં 1-1- કેસ નોંધાયો છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચમાં-1 તેમજ મહિલા ક્રાઈમમાં-1 કેસ નોંધાયેલ છે. જ્યારે ડાંગ અને મહેસાણાનાં પોલીસ સ્ટેશનમાં 1-1 કેસ નોંધાયેલો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ