બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Transfer of Principals in 5 Government Engineering Colleges of Gujarat

નિર્ણય / ગુજરાતની 5 સરકારી ઈજનેરી કોલેજોમાં આચાર્યોની બદલી, જુઓ ક્યાં કોની નિમણૂક

Priyakant

Last Updated: 09:20 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Govt Engineering College Latest News: રાજ્યની 5 સરકારી ઈજનેરી કોલેજોમાં આચાર્યોની કરાઈ બદલી, 6 મહિનાથી ખાલી પડેલી LD એન્જિનિયરીંગ કોલેજના આચાર્યની જગ્યા ભરાઈ

  • રાજ્યની 5 સરકારી ઈજનેરી કોલેજોમાં આચાર્યોની કરાઈ બદલી
  • 6 મહિનાથી ખાલી પડેલી LD એન્જિનિયરીંગ કોલેજના આચાર્યની જગ્યા ભરાઈ
  • LD એન્જિનિયરીંગ કોલેજના આચાર્ય તરીકે ડૉ. નિલય ભૂપતાણી નિમણુંક
  • ડૉ. વિનય પુરાણી બન્યા વિશ્વકર્મા સરકારી ઇજનેર કોલેજના આચાર્ય
  • ભાવનગરની બે સરકારી ઈજનેરી કોલેજમાં ડૉ. મંગળ ભટ્ટ અને ઘનશ્યામ વડોદરીયા બન્યા આચાર્ય
  • પાટણની સરકારી ઇજનેરી કોલેજના આચાર્ય બન્યા ડૉ. ભારત શાહ

Govt Engineering College : લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના અનેક વિભાગોમાં બદલીના દોર વચ્ચે વધુ એક વિભાગમાં બદલીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજ્યની 5 સરકારી ઈજનેરી કોલેજોમાં આચાર્યોની બદલી કરાઈ છે. વિગતો મુજબ અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજ, વિશ્વકર્મા સરકારી ઈજનેરી કોલેજ, ભાવનગરની બે સરકારી કોલેજ અને પાટણની સરકારી ઈજનેરી કોલેજમાં આચાર્યોની નિમણૂક કરાઇ છે. 

વધુ વાંચો: તમારી પ્રાર્થના અને તંત્રની મહેનત રંગ લાવી, 9 કલાકની જહેમતે જામનગરમાં બોરમાં પડેલા રાજનો બચાવ, રેસ્ક્યૂ જોવા જેવુ

અમદાવાદની LD એન્જિનિયરીંગ કોલેજના આચાર્યની 6 મહિનાથી ખાલી પડેલી જગ્યા ભરાઈ છે. વિગતો મુજબ LD એન્જિનિયરીંગ કોલેજના આચાર્ય તરીકે ડૉ. નિલય ભૂપતાણી નિમણુંક કરાઇ તો ડૉ. વિનય પુરાણી વિશ્વકર્મા સરકારી ઇજનેર કોલેજના આચાર્ય બન્યા છે. આ તરફ ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજના આચાર્ય તરીકે ડૉ. મંગળ ભટ્ટ તો ભાવનગરની શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજના આચાર્ય તરીકે ડૉ. ઘનશ્યામ વડોદરિયાની નિમણૂક કરાઇ છે. આ સાથે પાટણની સરકારી ઇજનેરી કોલેજના આચાર્ય તરીકે ડૉ. ભારત શાહને જવાબદારી સોંપાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ