બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / બિઝનેસ / trai-gives-approval-for-mobile-calls-net-surfing-while-flying

NULL / તો હવે ચાલુ ફ્લાઇટમાં પણ મોબાઇલ-ઇન્ટરનેટની મજા માણી શકશો

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

હવાઇ મુસાફરી દરમિયાન લોકો હવે મોબાઇલ ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. TRAIએ આ વિશે શુક્રવારે એક નિવેદન આપ્યુ કે જે અનુસાર મોબાઈલ નેટવર્કની ઉપલબ્ધતા મુજબ ફ્લાઈટમાં ઓછામાં ઓછી ત્રણ કિલોમીટરની ઊંચાઈ સુધી મોબાઈલ સર્વિસ માન્ય રહેશે. જે મોબાઈલ ઓપરેટર પોતાના વિમાનમાં કૉલ કે ઈન્ટરનેટની સુવિધા આપવા માંગે છે તેમના માટે અલગથી લાઈસન્સ લેવુ પડશે.

વાસ્તવમાં મોબાઇલ કમ્યુનિકેશન સર્વિસ ઑન બોર્ડ એરક્રાફટ નામની ખાસ ટેક્નિકની મદદથી વિમાનમાં મોબાઇલથી કૉલ કરવો અને ડેટાનો ઉપયોગ કરવો સરળ બની જશે. દુનિયાની ટોચ 30 એરલાઇન્સ તેની મદદથી પોતાના પેસેન્જર્સને કૉલ-નેટની સુવિધા આપવા લાગી છે. TRAIએ તેમ પણ કહ્યુ કે હવાઇ સફરમાં WIFIની મદદથી ઇન્ટરનેટની સેવા ત્યારે આપવામાં આવશે જ્યારે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ફ્લાઇટ મોડ પર હોય. સાથે જ આ વિશે ઘોષણા ત્યારે કરવી જોઇએ જ્યારે તમામ પેસેન્જર વિમાનમાં બેસે અને ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યા હોય. આપણા દેશમાં આજની તારીખે યાત્રીઓએ ફ્લાઈટ દરમિયાન મોબાઈલ ફોન સ્વિચ ઑફ કરવો પડે છે.

TRAIએ માત્ર એક રૂપિયાના શરૂઆતના વાર્ષિક લાઈસન્સના ભાડા પર ઈન-ફ્લાઈટ સર્વિસ પ્રોવાઈડર અર્થાત્ ફ્લાઈટ દરમિયાન મોબાઈલ સંપર્ક સેવા આપતી કંપની બનાવવાનું પણ સૂચન કર્યું છે. આ માટે ટેલિકોમ કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવી શકે છે. TRAIનું સૂચન છે કે આ સેવા આપતી કંપનીઓએ ભારતીય ઈનસેટ અને ઈનસેટ બહારના ક્ષેત્રમાં વિદેશી ઈનસેટનો ઉપયોગ કરવાની મંજૂરી માંગવી પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ